________________
ક્રિયાઓમાં સાક્ષી રહેવું પણ શુભ અથવા અશુભ ભાવે ભળવું નહીં. ક્રોધ, માન, માયા, લોભ કે કામાસક્ત થવું નહિં. કેવળક્ષાયકભાવે જોયા કરવું. આમ વર્તનના પ્રકારમાં પ્રવેશ કરી ક્રમશઃ તેમાં વિજયી થવું તેથી જ ભવદુઃખ ટાળી શકાય છે. ૐૐ શાંતિઃ
સહજાનંદ અગણિત આશીર્વાદ.
(પા. નં. ૧૬૧)
(૪)
ભક્તવર
શ્રીમદ્ કે જીવન કે અનુભવ હમારે લિયે સતયુગ કે સમાન કે પથપ્રદર્શક હૈ. આત્મ સાક્ષાતકારી ક્ષેણિમેં આરોહણ કરને કે લિયે હસ્વાલંબન હૈ. ઉનકા એક એક અનુભવ વચન મોહ વિષ હ૨ને કે લિયે જાંગુલિ મંત્ર સમાન હૈ. અજ્ઞાન તિમિર મિટાને કે લિયે ચૈતન્ય જ્યોતિ પ્રધાન કરનેવાલા હૈ. મતાગ્રહ સે મુક્તિ દિલાકર સત્યાગ્રહમેં સ્થિર કરનેવાલા હૈ. યદિ સચ્ચાઈ કે સાથ ઉનકે એક ભી વચન કો હમ જીવનમેં ઉતા૨ લે તો હમારી જીવન જ્યોતિ ઝગમગાને લગ જાતી હૈ. ઉનકે લિયે જિતની ભી સ્તુતિ કરે અલ્પ હૈ. આપકા યોગબળ જગતકા કલ્યાણ કરો.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
:
સહજાનંદ
Jain Education International
શુક્રવાર તા. ૬-૧૧-૫૯
(૫)
મસુરી રોડ, રાજપુર. તા. ૩-૧૦-૬૦
શ્રી લખમશીભાઈ ઉજમશીભાઈ ગાલા, ગોરેગાંવ, મુંબઈ.
૩૬૭
For Private & Personal Use Only
www.jainelibrary.org