SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ એ જ સૌને ધર્મલાભ કહેશો. લિ. અમરેન્દ્રવિજયજી તરફથી ધર્મલાભ. વલસાડ. તા. ૨૪-૮-૮૮ શ્રેયાર્થી સુશ્રાવક શ્રી યોગ, લિ. અમરેન્દ્રવિજયજી તરફથી ધર્મલાભ. તીથલ - શાંતિનિકેતનના સરનામે લખેલ તમારો પત્ર મળ્યો. એ પત્ર મૂળ તો બે વર્ષ પૂર્વે લખાયેલો છે. તે દરમ્યાન તમે વિપશ્યના શિબિરમાં ભલે ન ગયો હો પણ જો ઘેર સાધના ચાલુ રાખી હશે તો તમારા કેટલાક પ્રશ્નોનું સમાધાન થઈ ગયું હશે જ. તમે લખો છો કે પ્રથમ શિબિર પછીનો તમારો અનુભવ એ રહ્યો કે વિપશ્યનામાં - ૧. ઉત્તમ પ્રકારની સામાયિક થાય છે. ૨. જ્ઞાતા-દૃષ્ટા કેમ રહેવું તેની પદ્ધતિ આ શિબિરમાં મળી જાય છે. આટલું જે સાધના પદ્ધતિથી થતું હોય તે સાધના શ્રી જિનેશ્વરદેવ સમ્મત છે એ સ્પષ્ટ જ છે - આની ચર્ચા વિચારણા મારા પુસ્તક આત્મજ્ઞાન અને સાધનાપથ' માં ૭મા પ્રકરણમાં વિસ્તારથી થયેલી છે. જુઓ પૃષ્ઠ ૧૭૪ થી ૧૭૯, ત્રીજી આવૃત્તિ, આ પાનાં ફરીથી વાંચી એના પર મનન કરશો તો તમારા પ્રશ્નોનું સમાધાન તમને મળી રહેશે. મોક્ષની છેડાછેડી સમતા સાથે છે. પૂર્ણ સમતા એ જ વીતરાગતા. સમતા વિપશ્યનાથી સધાય છે એ તો તમારો અનુભવ છે. સમતામાં - ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે તો વીતરાગતા સુધી પહોંચી જવાય એ જ મ્પક શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર, શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર, (૩૧૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005259
Book TitleJain Patra Sahitya Part 02
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2003
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy