________________
ઉછળતી ઉછળતી વહે છે. નંદપ્રયાગ નાનું પાંચ-દસ હજારની વસ્તીવાળું શહેર છે. નંદાદેવીના શિખર ઉપરથી કે એવા કોઈ ઘાટથી વહેતી વહેતી આવે છે અને અલકનંદામાં ભળે છે. એટલે આ નંદપ્રયાગ છે, સંગમ સ્થાન છે.
એમનું નામ યોગેશ્વરપ્રસાદ શાસ્ત્રી પછી અમારી સાથે સંસ્કૃતમાં વાતો ચાલી. આપણા ચંદ્રપ્રભ ચરિત્રને વાંચ્યું છે. એમ કહેતા હતા કાશીમાં સંસ્કૃત ભણેલા છે. પોતે કથાકાર પણ છે. કથાઓ કરવા જાય છે. છોકરાઓ હોટલ ચલાવે છે. કોઈ છોકરાને એડવોકેટ કોઈને સી.એ. (ચાર્ટડ એકાઉન્ટન્ટ) કોઈને આર્ટીસ્ટ એમ બધાને ભણાવ્યા છે. ઈતિહાસના જાણકાર છે. સહૃદયી સજ્જન છે.
(પત્ર ૫)
સડક પહાડોને આંટા મારતી પહાડોને વીંટતી વીંટતી આગળ વધે છે. પાછળ નીચે નજર નાંખો તો સર્પાકારે સડકનાં ગૂંચળા દેખાયા કરે.
પાણીથી ભરેલા રૂપેરી વાદળાં નીચે અને અમે ઉપર અમારી બાજુમાં વાદળાનાં ગોટેગોટા સામેનો પહાડ પણ ન દેખાય. પહાડોની ટોચે પણ વાદળાં આવા અવનવાં દશ્યો નજરે પડતાં હતાં. પહાડ-વનસ્પતિ-ખીણનું સૌદર્ય નવું નવું રોજ જોવામાં આવે છે. હવે એની મોહકતા રહી નથી કારણ કે આ નવાં નવાં દૃશ્યોએ હવે રોજિંદી ચીજ બની ગઈ છે.
જોશી મઠનું મૂળ નામ જ્યોતિર્મઠ છે.
શંકરાચાર્ય લગભગ ૧૨૦૦ વર્ષ પૂર્વે જ્યારે આ બાજુ આવેલા દોષ શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર.
(૨૯૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org