________________
૪) ૩જા વર્ષમાં ન્યાય સપ્તભંગી' લખ્યું છે. ત્યાં જાય’ને બદલે છે
નય” જોઈએ. જેને ઈતિહાસમાં પ્રભાવક ચરિત્ર', પટ્ટાવલિ' તથા દર્શન વિ. ના પ્રાચીન જૈન પરંપરાનો ઈતિહાસ' ૩ ભાગ જોઈ એમાંથી મુખ્ય-મુખ્ય તારવી લેવા જોઈએ. સાહિત્યના ઈતિહાસમાં આગમોનું અવલોકન' મોહનલાલ દલીચંદનો, “જૈન સાહિત્યનો ઈતિહાસ” આ. પદ્મસૂરિનો ગ્રંથ જોવો. ઈતિહાસ માટે “જૈન તત્ત્વદર્શ” જોવો.
આ સિવાય વિચારશુદ્ધિ ધ્યાન માટે, ૧૨ ભાવના, ધર્મધ્યાનના ૧૦ પ્રકાર શ્રાવક રાતે જાગે તો ૧૦ ચિંતન કરે તે. (જૈનધર્મ સરળ પરિચયમાં છે.) - આ ઉમેરવા જેવું -
કાનપુર. તા. ૧૯-૬-૭૧ ૧૫. અનુકંપાદાનમાં રાખવા યોગ્ય વિવેક તા. ૧૬નો તારો પત્ર આજે અત્રે આવ્યા ને મળ્યો.
બોડેલીમાં નેત્રયજ્ઞથી તમારા માટે સેવાભાવની સુંદર છાયા પડી, એ આગળ ધર્મપ્રચાર માટે તમને લાભકારી બનશે. તમો અરિહંતપ્રભુના આદેશનો મહિમા, પ્રભુની દયા, વગેરે એ લોકોના ધ્યાન પર લાવી શકો.
બાકી માનવસેવા માત્ર ભૌતિક ન રહે, કિન્તુ એ દ્વારા લોકોને ધર્મમાં રસ લેતા કરાય, એ મુખ્ય ઉદ્દેશ ભૂલશો નહિ. પર દિનેશભાઈને પણ મેં પહેલવહેલાં શાન્તાક્રુઝમાં મળેલા, ત્યારે આ
શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
(૨૨૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org