________________
'૧. અજિતસેન - શીલવતી લેખ
કવિ પરિચય જયવંતસૂરિના જીવન વિશે આધારભૂત માહિતી પ્રાપ્ત થતી નથી પણ એમની કૃતિઓને આધારે કવનકાળ વિશે ચોક્કસ અનુમાન થઈ શકે છે.
જયવંતસૂરિ આચાર્ય તરીકે અને જયવંત પંડિત તરીકે સાહિત્ય જગમાં પ્રસિદ્ધ છે. પહેલાં પંડિતપદ અને ત્યારપછી આચાર્યપદ પ્રાપ્તિ થઈ હશે એટલે આ બે નામથી જાણીતા થયા છે.
1. પૂ. શ્રી વડતપગચ્છની રત્નાકર શાખાના સાધુ હતા. તેઓશ્રી વિજયરસૂરિના શિષ્ય ધર્મરત્નસૂરિ અને એમના શિષ્ય વિનયમંડન ઉપાધ્યાયના શિષ્ય હતા. આ સંદર્ભ ત્રુંગારમંજરી કૃતિની કડી ૨૪૧૯માંથી પ્રાપ્ત થાય છે.
શૃંગારમંજરી સં. ૧૫૫૮, ઋષિદત્તા રાસ ૧૫૮૭માં અને સીમંધર સ્વામી જિનલેખ સં. ૧૫૯૯માં રચાયો છે તે ઉપરથી એવું અનુમાન કરવામાં આવે છે કે કવિનો કવનકાળ સોળમી સદીના મધ્યભાગ-ઉત્તરાર્ધમાં હતો. એમના ગુરૂ વિનયમંડનગણિ એમણે બુદ્ધિમાં સરસ્વતી અને વિદ્યામાં સુરગુરૂ-બૃહસ્પતિ હતા તેવી માહિતી શૃંગાર મંજરીની કડી ૧૪ અને ૨૪૧૧માંથી પ્રાપ્ત થાય છે.
એમની કૃતિઓ કવિની વિદ્વત્તાની સાક્ષી પૂરે છે. તેઓ સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં પણ વિદ્વાન હતા.
એમની કૃતિઓ શૃંગારમંજરી'- શીલવતી ચારિત્ર સં. AS ૧૫૫૮,ષિદત્તા રાસ- સં. ૧૫૮૭, નેમિનાથ રાજીપતી બારમાસ
વેલ પ્રબંધ સં. ૧૬૧૪, સ્થૂલિભદ્ર કોશા પ્રેમવિલાસ, સ્થૂલિભદ્ર 4) કોશા પ્રેમવિલાસ ફાગ, ધૂલિભદ્ર ચંદ્રાપણિ, સીમંધર સ્વામી લેખ,
D)
૧૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org