________________
છે, પિણ સ્યું કરીયેં? કર્મવશ પડ્યો છું અનાથની વાહ૨ રાજ વિના દૂજો સંસાર મેં કોઈ કરણહાર દીસેં નહીં તે માટે હે પ્રભુ વેગી વહાર કીજ્યો હિવે શ્રીહજૂર કાગદ માલમ હુવો તે વાંચી કરુણસાગર કૃપાનિધાન અનુકંપા આણી ધર્મસીપ્રધાન સમ્યક્ત્વસેનાપતિને મેલીયો તદા અપૂર્વકરણ શુભમુહૂર્ત જ્ઞાનદર્શનચારિત્રરૂપ ચતુરંગની સેન્યા (ના) નિશ્ચેવ્યવહારનિસાંણ ધ્યાનધ્વજા પંચવિધ સ્વાધ્યાય સઈદાંનાગડ ૨? ગુપ્તસ્વર્ણાઈ સુમતિસિંઘુડા યોગસંગ્રહનાટક જ્ઞાનં વરાકાં.
પૃ. ૩ (ઉત્તરાર્ધ) એફ
ભાવનાતોપખાંનો ગડડાત અટાપોઘનઅવજા કરતો ૧૮ (અઢાર) સહસશીલરથસંગ્રામીક ક્ષમાખડ્ગ તપત્રિશૂલ ભાવબાલા ક્રિયાકટાર શીલ ૯ (નવ) વાડિ બગતરટોપ સન્નાહનયનેજા પુન્યઢાલગાલા પ્રષ્ણોત્તરગુઢા અરથ વ્યાઘજંઝીરા વ્યાખાંણબાંણ ઈત્યાદિ અનેક (શ) શાસ્ત્રસહિત ૧૦ વિધ યતિધર્મ વાંકા ઉમરાવ ચરમક૨ણસત્તરીરૂપાદિ સુભટ પંચમહાવ્રત ખજાનાસહિત ધર્મોપદેશ નકીબ બોલતા ૪ તીર્થબિરુદાવલિ બોલતા સ્યાદ્વાદમાર્ગે ચાલતાં ગુણસ્થાને વાસા સુખે સુખે વસતા દયાદાન વરસાવતા ચરવારૂપ નગારો દેઈ તુરત ધરમસીપ્રધાન ચઢ્યો કષાયરૂપ આવીનેં દેહલપુરનો ઓજીરમિથ્યાજી તિણસું રાડમાંડી જીવોજી સાંભલીને આનંદ પામ્યા ધર્મસીપ્રધાનસ્સું આવી મિલ્યા. તદા મોહરાજા સાંભલી કટકલે ચઢ્યો કષાયરૂપસેન્યા(ના) રાગદ્વેષનીસાંન કુધ્યાનજા ૭ (સાત) સો દુર્નચનેધ જાપતાકા ફરસ્યાં પંચવિષયસિખસઈદાંનામ પડતા નિંદ્યાસુરણાઈ રાગદ્વેષ - પૃ. ૪ (પૂર્વાá) જી
સિંધૂડા તૃષ્ણાનેકવિધનાટક મિથ્યારાત્રે અવિરતિક્રિયારૂપ આરાવો આવાજ કરતો ૮૪ (ચોરાસી) લાખ જીવાયોનિ
Jain Education International
૧૭૭
For Private & Personal Use Only
www.jainelibrary.org