________________
કોશાના વિરહનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે દેહઈ મુઝ વિરહની ઝાલ... વ્હાલાજી નયન ચકોર ટલવલઈને જોવા તુમ્હ મુખ ચંદ
કોશા સ્થૂલિભદ્ર પ્રતીક્ષા કરે છે તેના નિરૂપણમાં અન્ય ઉપમાઓ દર્શાવી છે. મોર-મેઘને, કોયલ-આમ્રવૃક્ષને અને દ્વિજહાથીને સંભારે તેમ કોશા સ્થૂલિભદ્રને સંભારે છે.
કાવ્યમાં લખાયેલો નાનકડો કાગલ કોશાના વ્યક્તિત્વનો પરિચય કરાવે છે. આ રચના માત્ર કાગલ નથી એનો દેહ કાગલનો છે પણ આત્મા કાવ્યનો છે. શ્રી સ્થૂલિભદ્ર કોશા કાગલ (ગીત)
(રાગ કેદાર-ગુડી) સ્વસ્તિ શ્રી કોશા વિનવઈ રે, વલ્લભ પ્રાણાધાર શ્રી યૂલિભદ્ર યોગ્ય કાગલ રે ધરયો હિયડા મઝારી. TIRIT વાહલાજી વાંચુ લેષ રસાલ, તું તઉ આપણા બોલ સંભાલિ, દહઈ મુઝ વિરહની ઝાલ... વ્હાલાજી. TIધ્રુવપદા કુશલ પેમ છઈ મુહનઈ રે, તે તુહ ચરણા પસાઈ, દિવસ ઘણાં થયાં તુહ તણઉ રે, લેષ સંદેશન કાંઈ રે. રાજા પ્રેમ લેષ વહિલું મોકલી રે, અબ્દનઈ કરવું આનંદ, નયન ચકોરા ટલવલઈ રે, જોવા તુમ્હ મુખ ચંદ. ગુરૂ આદિસિ આવિઆરે, દ્વિજ સંભારઈ હાથીઉ રે, મોર સંભારઈ મેહા, કોઈલ સંભારિ આંબલા રે, તિમ સમરૂ તુમ નેહા રે.. વહિલા મિલવા આવયો રે, છાંડી સઘલા કાજ, પ્રીત જિયો થોડઈ ઘણઉ રે, જુ અહ જીવી કાજ. T૫TI
UફિTI
||૪||
૧૪૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org