________________
TITI
TITI
કવિએ મહાવિદેહ ક્ષેત્રમાં વિહરમાન સીમંધર સ્વામીનો પ્રીતમ છે તરીકે ઉલ્લેખ કરીને પત્રમાં ભક્તિશ્રૃંગારનો ઉલ્લેખ કરતાં વિચારો (દ વ્યક્ત કર્યા છે.
પત્રનો બીજો વિભાગ સ્પષ્ટ રીતે સીમંધર સ્વામીનો પ્રીતમ ) તરીકે નિર્દેશ કરે છે. કવિના શબ્દો છે આડા ડુંગર વન ઘણાં, વચ વાઉલા અસંખ મન જાણે ઉડી મલું, દેવેન દીધી પાંખ.
નાયિકાની પ્રભુ પ્રત્યેની સર્વસ્વ સમર્પણની ભાવનાનો ઉલ્લેખ કરતાં કવિ જણાવે છે કે તું હી મોરે કાલજ તું હી મોરે સાંસ હીયડી કાલીઉ ન જવું બાઉન ઝાલે પાસ.
પ્રિયાનું દુ:ખ ભગવાન સિવાય કોણ જાણી શકે? પ્રભુ વિરહ વિશે કવિ જણાવે છે કે ‘રાત દિન રહું તુમ વણ ઝૂરતી રે નિશ્ચવિશ્વારિરીઈ'
સ્વામીને ઉપાલંભ આપતાં કઠોર શબ્દોમાં જણાવે છે કે તમે નિષ્ફર બની ગયા છો. નિઃસ્નેહી થઈ ગયા છો. પ્રિયાનું મુખ જોવું હોય તો સ્વામી આવે. જૈન સાહિત્યમાં કેટલીક વખત ઉપમાઓની હારમાળા અને દૃષ્ટાંતોનો પ્રયોગ થાય છે. અહીં કવિએ નાયિકા સીમંધર સ્વામીને પ્રતીક્ષા કરે છે. તે માટે જણાવ્યું છે કે કોયલ સમરે અંબને, જિમ અપાયો મેહ,
સ્વામી મિલનનું પરમોચ્ચ સુખ તો સૌભાગ્યવતી સ્ત્રી જાણે (અને સ્વામી જાણે બીજાને તેનો ખ્યાલ આવે નહિ. કવિના શબ્દો છે
પ્રિયુ આવે પરદેસથી તો ઘણે સુખ થાઈ 8) તે સુખ જાણે સોહાગણી, તે જાણે મહારાજ.
Uપિતા
(૧૩૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org