________________
વિજયસેનસૂરિ લેખ નમઃ - રાગ દેશાબ્દ (ગ)
દુહા
II3Tી
સ્વસ્તિ શ્રી જિનવર તણાં, પદપંકજ પ્રણમેવિ, લેખ લીખું સુહગુરૂ તણા, મનિં ધરી સરસતિ દેવી. TI૧TI ગુર્જર ધર સોહા કરું, નયર નિરૂપણ નામ, લાડુર અતિ હિપ્રસિદ્ધઈ, સકલ લચ્છિ સુખધામ. TITI ઘણું કહિ સિઉ અલકાપુરી, સમવડિદ્ધિ સોના જાણિ, ધરમવંત શ્રાવકવસઈ, વહી શીર જિનવર આણ. શ્રી વિજયસેન સૂરિ સરૂ સંઘમાને પુરઈ આશ, સયલ દેશ પાવન કરી, રહઈ તિહાં ગુરૂ ચઉમાસ. TITI શાસન પામી સંઘ હિતભણી, કરઈ અનોપમ કાજ, પરમ પટોધર ધ્યાવિવા, ધ્યાન ધરઈ મુનિરાજ. TINTI
| (દેશાષની ચાલ) સકલ સજાઈ પૂરણ કરી, મલિધરી આણંદ, સૂરિમંત્ર આરાધવા, ધ્યાન બઈસઈ મુનિદા, ભાવી પટોધર ચિંતવી.
આંચલી પાળી દ્રઢ આસન કીધા જાપ જપઈ, નિશ્ચલ થઈ હોઈ એક મનાંતિ, ભાવી પટોધર ચિંતવી.
- આંચલી T૨TI. કૃષ્ણાગર ધૂપ મહમહઈ, મૃગમદ ઘનસાર, શ્રી ગુરૂ ભક્તિ કરઈ ભલી, શ્રાવક સુવિચારશું. ભાવી |૩ મારી નિવારી દેશમાં દાખી સહી ફરમાન, વ્યસનાદિક સવે ટાલીયા, દેઈ બહુમાન. ભાવી T૪ll
( ૧૧૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org