________________
કહી શકાય જ નહીં. પાન. - ૧૮૭
मनोवत्सो युक्तिगवीं मध्यस्थस्यानुघावति ।
तामाकर्षति पुच्छेन तुच्छाग्रह मनः कपिः ॥ २॥ માધ્યસ્થને વરેલા મહાનુભાવોનું મન યુક્તિ તરફ વળે છે. જેમ વાછરડું ગાય ભણી વળે છે. તેમ જયારે કદાગ્રહનું મન યુક્તિને મારી મચડીને પોતાની બાજુ ખેંચે છે. વાંદરો જેમ પૂંછડું ખેંચીને (બીજા વાંદરાને) પોતાની બાજુ ખેંચે છે તેમ. પાન. ૧૨૨
જ્ઞાનમેવ વૃધા: પ્રાદુ: ફર્મળ તાપનારૂપ: |
तदाभ्यन्तर मेवेष्टं बाह्यं तद्रुपबृंहकम् ॥ ९॥ જે જ્ઞાન કર્મો તપાવે છે એ જ જ્ઞાનને પંડિત પુરુષો તપ કહે છે. અને આવું અન્તરંગ તપ જ ઈષ્ટ છે. - કરણીય છે. બાહ્યતપ જો અભ્યત્તર તપ વધારનારું હોય તો જ એ ઈષ્ટ છે. પાન. ૨૪૧
निर्वाण पदमप्येकं भाव्यते यन्मुहुर्मुहुः ।
तदेव ज्ञानमुत्कुष्टं निर्बन्धो नास्ति भूयसा ॥ २॥ ઘણું ભણેલો હોય એ જ જ્ઞાની કહેવાય એવું કાંઈ નથી. ખરેખર તો વારંવાર નિર્વાણ પદનું ધ્યાન કરે એ જ ઉત્કૃષ્ટ અને સાચો જ્ઞાની છે.પાન. ૩૪. •
गर्जबज्ञानगजोत्तुंगरंगध्यानतुरंगमाः ।
जयन्ति मुनिराजस्य शभ साम्राज्य संपदः ॥ ८॥ સાધુ સમ્રાટ છે. “રાજા” એમનું સામ્રાજય છે. એમના રાજકારે જ્ઞાની હાથી ગાજતા રહે છે. અને ધ્યાન - અશ્વો ખેલતા રહે છે. સાધુનું આવું સામ્રાજય જગતમાં સદાય જયવન્ત રહે છે. પાન.-૪૮.
सुलभं वागानुच्चारं मौनमेकेन्द्रियेष्वपि ॥
पुद्गलेष्वप्रवृत्तिस्तु योगानां मौनमुत्तमम् ॥ વાણીનો અવ્યવહાર એ જ મૌન હોય તો એ તો સાવ સહેલું છે. એકેન્દ્રિયાદિથી પણ એવું મૌન પળાય છે. ખરું મૌન તો પુદ્ગલોમાંથી મન, વચન અને કાયાથી નિવૃત્ત થવું એજ છે. એજ ઉત્કૃષ્ટ મૌન છે. એ જ મુનિનું મૌન છે. પાન. ૧૦૩
| ૬૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org