SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ દાન, આનંદ, પ્રસન્નતા વગેરેનો ભાવ જ્યારે મનમાં ઉદ્ભવે તો મનમાં વર્ષાઋતુનો નિશ્ચય થાય છે. પવિત્રતા, દેશાટન અને ધન પ્રાપ્તિનો ઉત્સાહ થાય તો શરદઋતુની કલ્પના કરવામાં આવે છે. અધ્યાય - ૧૩ श्रावणः स्यात् श्रुतौ धर्मशास्त्रे भाद्रपदः पुनः। धर्मकर्मच्छिवप्राप्तेरिच्छया तपसोऽश्चिनः ॥ ६॥ ધર્મ શ્રવણમાં શ્રાવણમાસ, ધર્મશાસ્ત્ર ચિંતનમાં ભાદરવો માસ, ધર્મ કર્મ અને મોક્ષ પ્રાપ્તિની ઈચ્છાથી તપ કરવાથી અશ્વીન માસ જાણવો. અધ્યાય - ૧૪ अज्ञान वादिन स्त्याज्या अक्रियावादिनोऽपिच यतो ज्ञानक्रियायुक्तः पिण्डोयं दश्यते न किम् ॥१२॥ અમારે કોઈ જ્ઞાન સંપાદન કરવું નથી. એવો એકાંત અજ્ઞાનવાદી અમારે કંઈપણ કરવું નથી એવો એકાંત અક્રિયાવાદીનો ત્યાગ કરવો. કારણ કે આ શરીર જ્ઞાન અને ક્રિયાથી સંચાલિત છે. આ વાત તેઓ કેમ વિચારતા નથી ? અધ્યાય - ૧૫ स्यादेकं केवलं ज्ञानं ज्ञेयं तस्यैकमिष्यते ।। ज्ञानाद् ज्ञेयं न भिन्न स्यात्सर्वथा स्वप्रकाशवत् ॥ ५॥ આ ભાવ પદાર્થ (ચૈતન્ય) કેવલ જ્ઞાનરૂપ છે. એનો શેયપણ એક છે. અને જ્ઞાનથી જોય ભિન્ન નથી. તેવી રીતે આત્મા અને ચેતના અભિન્ન છે. અધ્યાય - ૧૬ जीवो ज्ञान सदशस्य प्राधान्यात्भसत्वनाममृत । અનીવ: સર્વયોનોfપ તનિષેધાતન : || ૨૪ | જ્ઞાનરૂપી સત્ તત્ત્વની પ્રધાનતાથી જીવ સત્ત્વ નામ ધારણ કરે છે. સત્વ હોવા છતાં પણ તે જ્ઞાન ચૈતન્યના અભાવમાં અજીવ અચેતન કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy