________________ * = ==== ====== ==== લેખકનો પરિચય * શાહ કવિનચંદ્ર માણેકલાલ (જન્મસ્થળ : વેજલપુર, જ, તા. : 30-3-'36) અભ્યાસ : બી.એ. (ઓનર્સ), એમ.એ., બી.એ., ટી.ડી., એલએલએમ., પીએચ.ડી. | * ઈ.સ. 1955 થી 1966 સુધી ગજેરા, ડેરોલ સ્ટેશન અને દેલોલ હાઈસ્કૂલમાં ! શિક્ષક. ઈ.સ. 1966 થી 1996 સુધી ભાદરણ, ખંભાત, કપડવણજ અને બીલીમોરા ! કોલેજમાં પ્રાધ્યાપક તરીકે સેવા કરીને હાલ નિવૃત્ત. હળવા નિબંધો, કાવ્ય, વાર્તા અને ધર્મ-સંસ્કૃતિવિષયક લેખો લખવાનો શોખ. | જૈન સાહિત્યમાં સર્જન અને સંશોધનપ્રવૃત્તિ. જૈન સાહિત્યમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કર્યા બદલ ‘યશોભૂમિ સ્મારક ચંદ્રક’ | | વિજેતા, (કવિપડિત વીરવિજયજી : એક અધ્યયન). | સાહિત્ય, સંસ્કૃતિ, શિક્ષણ, કાયદો અને સમાજસેવાનાં ક્ષેત્રોમાં અભિરૂચિ અને આ સેવાકીય પ્રવૃત્તિઓમાં યોગદાન. ઈ.સ. ૧૯૭૦ના સપ્ટે. થી 1972 સુધીનો 2aaaa (અઢી) વર્ષનો અમેરિકાનો. શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવાસ, એમ.એ. (૧૯૭૨-જૂન), નોર્થ-ઈસ્ટર્ન યુનિ. i બોસ્ટન, હોલિસ્ટન, વેલેન્ડ, પ્રોવિડન્સ, સ્પ્રિંગફીલ્ડ, ફોલરીવર, વેસ્ટ ન્યૂટન, વોલ્બમ, ] ફેમિંગહામ, બરલિંગ્ટન, વૉશિંગ્ટન ડી.સી., ડેટ્રોઈટ, ફિલાડેલ્ફિયા, કેમ્બ્રિજ, રોકપોર્ટ | વગેરે સ્થળોમાં ભારતીય સંસ્કૃતિ અને ધર્મવિષયક વાર્તાલાપ. પ્રગટ કૃતિઓ : નેમિ વિવાહલો, કવિરાજ દીપવિજય, જૈન સાહિત્યની ગઝલો, I શ્રાવક કવિ મનસુખલાલ (સંશોધનગ્રંથ), કવિપંડિત વીરવિજયજી : એક અધ્યયન (મહાનિબંધનો સંક્ષેપ), બિંબ-પ્રતિબિંબ (કાવ્યસંગ્રહ), લલ્લુની લીલા (હળવા | નિબંધો). ગઝલની સફર (જૈન સાહિત્યની ગઝલો). આગામી પ્રકાશનો : ફાગણ કે દિન ચાર (હોળી ગીતો), બીજમાં વૃક્ષ તું | (સંશોધન લેખો), પૂછતા નર પંડિતા. શ્રી વીશા નીમા જૈન સમસ્ત જ્ઞાતિમંડળ, વેજલપુર જૈન સંઘ, બીલીમોરા જૈન | સંઘ, જૈન સોશ્યલ ગ્રુપ-બીલીમોરા, દક્ષિણ ગુજરાત યુનિ. પ્રાધ્યાપક મંડળ-સુરત, I વી.એસ. પટેલ કૉલેજ-બીલીમોરા વગેરે સંસ્થાઓ દ્વારા સન્માનપત્ર-એવૉર્ડ પ્રાપ્તિ. I શાળા-કૉલેજ અને સેવાકીય ધાર્મિક અને સામાજિક સંસ્થાઓમાં પ્રસંગોચિત પ્રવચન અને વાર્તાલાપ. પત્ની અ.સૌ. કુસુમબહેન, (પુટ) કિરણ, અસ્તિ, કિંચિત , (પુત્રી) સ્વાતિ - દીક્ષાર્થી શાશ્વતયશાશ્રીજી મ.સા. For Private Personal use only