________________
ગુરુયાત્રા શુભ સાધુઓના દર્શને સમ્યકત્વ શુદ્ધિ પ્રગટતી શુભ સાધુઓના દર્શને મિથ્યાત્વ બુદ્ધિ વિઘટતી (પા. ૭૦) શ્રુતજ્ઞાન યાત્રા
શ્રુતજ્ઞાન સાચું તીર્થ છે જિન વાણીની યાત્રા કરો પૂજા કરો જુનવાણીની ભવ્યો ભવાંભોધિ તરો કલિકાલમાં આધાર છે જિનવાણીનો અવધારવું
સ્વાધ્યાય પર્યાલોચના યાત્રા કરીને ધારવું (પા. ૭૨) દાન
સંસારમાં હેં દાન દીધું ભક્તિથી શુભ પાત્રમાં તેથી શીયલ શોભી રહ્યું હારા રગરગ ગાત્રમાં (પા. ૭૬)
નીતિ
સન્નીતિની શુભ જીવતી મૂર્તિ બની વિલસી રહ્યો
જય જય ગુરુ આ વિશ્વમાં મહિમા ન જાએ તવ કહ્યો. (પા. ૮૪) શ્રદ્ધા
પ્રભુ ધર્મની શ્રદ્ધા વર્યો સંસાર પાથોધિ તરી તવચિત્ત હાડો હાડમાં ને રોમરોમે એ ભરી (પા. ૮૪) શ્રધ્ધા વિના નીતિ અને આચાર સારા નહિ ટકે શ્રધ્ધા થકી સમ્યકત્વ છે સમ્યકત્વથી ચારિત્ર્ય છે.
શ્રધ્ધા ક્રિયાનું મૂળ છે અત્તર સદા પવિત્ર છે. (પા. ૮૬) સ્થિરતા
સ્થિરતા વિના મનપાત્રમાં બહુ સગુણો ઠરતા નથી સ્થિરતા વિના શાન્તિ નથી એ વાત આગમમાં કથી (પા. ૯૦) ગુરુના અંતિમ સમયની પરિચય કરાવતી પંક્તિઓ જોઈએ તોમંગલ તનુ અવસાન સમયે ખામણાં કીધાં ખરાં
હું સર્વ જીવ ખમાવિયા વૈરાગ્યથી લોચન ભર્યો. (પા. ૯૧) સુખસાગર ગુરુ ગીતાની પંક્તિઓ દ્વારા ગુરુના ગુણોનો વૈભવ પ્રગટ કર્યો છે. પ્રત્યક્ષ રીતે તો સુખસાગર ગુરુ ગણાય પણ પરોક્ષ રીતે વિચારીએ તો એમના ઉપરોક્ત ગુણોનો, માનવ જન્મ પામીને, આદર કરી-ગુણવાન ગાવાનો પુરૂષાર્થ
૨૬૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org