________________
નોંધ પાત્ર છે.
ઈમ જાય એક દિન મદન નિવાસે મધુમાસૈ જગનાહ ઉદ્યાન લીલાયૈ પરિજન સવૈ’ ‘‘ઈન્દ્ર મચુકુંદ ફૂલ્યા કદંબ મોરિયા જંબુ જબીર અંબા મલય ચંદન તણો વાયુ વાય કોયલ પંચમો રાગ ગાઈ” ‘‘કુસુમ વનમાંહિ ક્રીડા નિવેષઈ સ્વામી સોહઈ સિહાં કુસુમ વેસઈ મિલિ સમરૂપ સુરભૂપ મેલઈ કરત બહુરાગ સહુ ફાગ ખેલ’’ રમૈ
સુર ૨મણી ૨મણીય રૂપ અપાર લાલ ગુલાલ ગાલ વિરાજત રાજિત દેહ ઉદાર પ્રભુ પ્રેમ સુધારસ વિલસિત
‘નિવિન લોગ ૨મંત હસંત વસંત વિલાસ’
૨૫૦
‘‘દશ દિશા ફૂલ પરિમલ વસાય રસિક મનિ પ્રેમ રસ ઉલ્લસિય’’
વસંતના માદક સૌન્દર્યમાં ઋષભદેવની વન ક્રીડામાં સ્વર્ગમાં રહેલા દેવોદેવીઓ પણ સહભાગી બને છે એટલે આ ક્રીડા-કેલિનો પ્રસંગ ભૌતિક હોવાની સાથે આધ્યાત્મિક - પ્રેમલક્ષણા ભક્તિનો સંદર્ભ પૂરો પાડે છે.
ભૌતિક આનંદનું દૃશ્ય પૂર્ણ થતાં જ સાંપ્રદાયિકતાના પ્રભાવથી સંસારના સુખને ક્ષણિક ગણાવીને આત્માના શાશ્વત સુખને મહત્વ આપતા વિચારો વ્યક્ત કર્યા છે. શૃંગારમાંથી નિર્વેદ-વૈરાગ્ય ભાવ-કે શાંત રસ તરફ મનને વાળવામાં આવ્યું છે. કવિના શબ્દોમાં ઉપરોક્ત માહિતી જોઈએ તો
કારિમો નેહ સંસાર કેરો, કારમા દેહ જોબન અનેરો
કારિમો ઋદ્ધિમાં જીવ રાચૈ, મોહ માયા વસે મૂઢ માર્ચે | ૨૮ અથિરણ જાણઈ જોબન જીવન તનધન સંગ,
સંધ્યા રંગ વિલંગ જવું રામા રંગ પતંગ અતિ વિષય સુખ ચંચલ મૃગલયું વિસરાલ મોહવસે નવિ સૂઝૈ મુઝૈ માયા જાલ. ॥ ૨૯ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org