SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ નમસ્કારથી રહિત જીવ જેનું કરણ કરાયું નથી એવા દ્રવ્યલિંગ - દ્રવ્યસાધુવેશ અનંતી વખત ગ્રહણ કરાયો છે ને મૂકાયો છે. एगो य सत्तमाए पंच पंच य छट्ठिएगो एगो पुण चउत्त्थिए कन्हो पुण चउत्थ पुढवीए ॥ ८८२ ॥ (पा. २५७) એક સાતમીમાં, પાંચ પાંચમીમાં, એક છઠ્ઠીમાં અને એક ચોથીમાં કૃષ્ણચોથી નરકમાં ગયા છે. यस्मिन् दृष्टे मनस्तोष, द्वेषश्च प्रलयं व्रजेत् સ વિશેયો મનુષ્યન, વાળ્યવ: પૂર્વનન્મ: II ૧૨૪l (ા. ર૧૨) જેને જોવાથી મનમાં સંતોષ થાય ને દ્વેષ નાશ પામે તે મનુષ્યને પૂર્વ ભવનો બાંધવ જાણવો જોઈએ. पुण्येन लभ्यते राज्यं पुण्येन गेहिनी शुभः પુષ્યન ઝાયતે હો, નિરો વામાં યશ: I 948 II (પા. ર૬૨) પુણ્યથી રાજ્ય મળે છે, પુણ્ય વડે સ્ત્રી મળે છે, પુણ્ય વડે પુત્રો થાય છે, પુણ્ય વડે નિરોગી શરીર થાય છે અને પુણ્ય વડે નિર્મળ યશ થાય છે. माता पितृ सहस्त्राणि पुत्र दारा शतानि च સંસારેડત્ર વ્યતીતાનિ ઋચારું સ્ય વાલ્વવાદ ૨૦૮૨ | (પા. ર૬૭) હજારો માતાપિતા અને સેંકડો પુત્રો અને સ્ત્રીઓમાં આ સંસાર વ્યતીત થયો છે. હું કોનો અને બાંધવો કોના? आयाम गिरि सिहरे, जले थले दारुणे महारण्णे । जीवो संकटपडिओ रक्खिज्जइ पूव्व सुकएण ॥ (पा. २७५) લાંબા પર્વતના શિખર પર, પાણીમાં, સ્થળમાં મહા ભયંકર એવા અરણ્યમાં, સંકટમાં પડેલો જીવ પૂર્વના પુણ્ય વડે રક્ષણ પામે છે. સતીપત્યું પ્રમોઃ મૃત્ય: ગર: શિષ્ય: પિતુઃ સુતઃ आदेशे संशयं कुर्वन्, खण्डन्नात्मनो व्रतम् ॥ (पा. २८५) પતિના આદેશમાં સંશય કરનાર સતી સ્વામીના આદેશમાં સંશય કરનાર સેવક, ગુરુના આદેશમાં સંશય કરનાર શિષ્ય અને પિતાના આદેશમાં સંશય કરનાર પુત્ર પોતાનું વ્રત ખંડન કરે છે. आसन्नसिध्धि आणं विहिबहुमाणो अ होई नायव्वो विहियाओ अविहिभत्ती अभव्यजीव अदूरमभव्याणं ॥ ३ ॥ ૨૩૨ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy