SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ માનું છું. સદ્ગુણોનો લાભ થાય તો જ સામાયિક શુધ્ધ હોય છે એવું શુધ્ધ નયો જાણે ७. ३ जैनोपनिषद् जिनस्योपासका: । जिनवचनाज्ञा: । जैन धर्म संस्कार धारकाः । जैन संख्या वृध्धि करा: । जैन धर्म प्रचारका : । जिनागम निगम स्वाध्यायादि तत्पराः । चतुर्विध संघ भक्ति करा: । देव गरु सेवा रसिकाः । साधु वैयावृत्य कारकाः । धर्माचार्याज्ञानुसार प्रवर्तका: । तथाविध द्रव्यक्षेत्र काल भावेन धर्म रक्षकाः । जिनगुण विशिष्ट सर्वदेव नाम मंत्रो पासकाः । व्यावहारिक धार्मिक सर्व शुभ शक्ति धारकाः । धनसत्ता विद्या बलवन्तः । राज्यसमाज कुटुंब ज्ञाति संघ व्यवस्था प्रवृत्ति मन्तः । जैनेषु जिनवत् पूज्य भाव धारका : | सर्वसापेक्ष नय दष्टिति: सर्वतत्त्वविचारकाः । प्रतिवर्ष महासंघपूजा वात्सल्य कारकाः । जिनदेवगुरु कीर्तिकराः । यथाशक्ति सम्यक्त्वपूर्वक व्रतधारकाः । जंगम स्थावर तीर्थाराधका : । जैन धर्मरक्षार्थ सर्वोपायः प्रवर्तकाः । एैक्येन संघ बल रक्षकाः । साधर्मिकार्थ सर्व स्वार्पण कारकाः । अनेकान्त ब्रह्मधर्माराधकाः । उदार विचार धारकाः । आर्यनीति रीति रक्षकाः । स्वाश्रयावलम्बिनः । कर्मयोगिनः । अधर्मनाशकः । स्वास्तित्व संरक्षकाः । प्रशस्तरागादि संयुताः । नित्य नैमित्तिक व्यवहार धर्मपरायणाः । स्वधर्म कर्म प्रवृत्तिषु निर्भयाः । पुरुषार्थ परायणाः । જૈનોપનિષદ્ અવલોકન (૧) આ બુદ્ધિસાગરસૂરિએ જૈનોપનિષમાં જૈન કુળમાં જન્મેલા જન્મે જૈનો કર્મે જૈન બને તે માટે સૂત્રાત્મક શૈલીમાં કેટલાક ચિંતનાત્મક વિચારો દર્શાવ્યા છે. સૂત્રશૈલી એટલે લઘુતામાં ગુરુતાનો પરિચય થોડા શબ્દોમાં વિશેષોક્તિ દ્વારા વિચારો વ્યક્ત કરવાની આ એક અનોખી શૈલી છે. શાસ્ત્ર એટલે સિધ્ધાંતોનો સંચય. આ સિદ્ધાંતોને સૂત્રોની નમૂનેદાર શૈલીમાં દર્શાવવામાં આવ્યા છે. આવાં સૂત્રો અક્ષય અને અક્ષત દિવ્યવાણીના પ્રકાશ સમાન છે. સૂત્રોના વિચારો વિરાટ ને વિશાળ છે પણ અર્થચિંતન કરવાથી સૂત્રના રહસ્યને પામી શકાય છે. ‘‘આત્મા એ જૈન છે’’ એ સૂત્ર સર્વજન હિતને અનુલક્ષીને છે. જૈનોપનિષદ્ શું છે ? એનો પ્રત્યુત્તર એક જ વાક્યમાં છે. ‘‘જૈનની વ્યાખ્યા અને ઓળખાણ આપનાર ग्रंथ " Jain Education International For Private & Personal Use Only ૨૦૭ www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy