________________
પ્રશ્નમાલ કંઠમેં જે ધારત નરનાર,
તસ્ય હિયે અતિ ઉપજે, સાર વિવેક વિચાર. / ૭ / કાવ્યવાણીમાં એકાદ શબ્દ દ્વારા પ્રશ્ન જણાવ્યો છે અને તેનો ઉત્તર પણ સૂચક - અર્થગંભીર શબ્દોથી આપવામાં આવ્યો છે. કલ્પસૂત્રના ગણધરવાદ ગૌતમપૃચ્છા ગ્રંથ અને ભગવતી સૂત્રમાં પણ આવા ઘણા પ્રશ્નોનો સમાવેશ થયો છે. વિશેષ જિજ્ઞાસા માટે આ ગ્રંથોમાંથી વધુ માહિતી ઉપલબ્ધ થાય છે. શંકાના સમાધાનથી ધર્મ પ્રત્યેની શ્રદ્ધા વધુ દઢ બનીને આરાધનામાં વિશેષ ફળદાયી નીવડે છે.
અત્રે મૂળ પ્રશ્નોત્તરમાલા હિન્દી ભાષામાં રચાયેલી છે. તેની નોંધ કરવામાં આવી છે. આ પ્રશ્નોત્તર માલા એટલે જૈન દર્શનના મૂળભૂત સિદ્ધાંતોના મિતાક્ષરી પરિચય સમાન છે.
પ્રશ્નોત્તર માલા પરમજ્યોતિ પરમાત્મા પરમાનન્દ અનૂપ | નમો સિધ્ધ સુખકર સદા કલાતિત ચિદ્રૂપ / ૧ પંચમહાવ્રત આરાધતાં પાલત પંચાચાર | સમતારસ સાયર સદા, સત્તાવીસ ગુણધાર / ૨ // પંચ સમિતિ ગુપ્તી ધરા, ચરણ કરણ ગુણ ધાર / ચિદાનન્દ જિનકે હિયે, કરુણા રસ અપાર || ૩ | સુરગિરિ હરી સાયર બિસા ધીર વીર ગંભીર / અપ્રમત્ત વિહારથી માનો સપર સમીર | ૪ || દ્રવ્યાદિ ગુણ યુક્ત તે જંગમ તીર્થ જાણા | તે મુનિવર પ્રણમુ સદા અધિક પ્રેમ મન આણા // પ // લાખ બાતકી એક બાત. પ્રશ્ન પ્રશ્નમેં જાણ / એક સૌ ચવદે પ્રશ્ન કે ઉત્તર કહું વખાણ. / ૬ // પ્રશ્ન માલ કંઠમેં જે ધારત નર નાર | તસ્ય હિયે અતિ ઉપજે સાર વિવેક વિચાર | ૭ |
૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org