________________
૬૦
(૪૫)
(૪૬)
એણીપરે દેવતત્ત્વ અરિહુ ત, ગુરુ સુ-સાધુ જે જગ ગુણવંત, સુધા નિરવદ્ય દ્યે ઉપદેશ, ટાળે સાવધને લવલેશ. (૪૨) પરિગ્રહને આરભ નિવાર, વરતે નિરતે પોંચાચાર, આણુ—ક્રિયા જે પાળે ખરી, દાય રહિત વહેારે ગોચરી. (૪૩) ઇસ્યા સુગુરુ ગુરુતત્ત્વ સહું, તેહની આજ્ઞા મસ્તક વહુ, જિન ભાષિત તે સાચા ધમ, પાલતા આપે શિવ-શ. (૪૪) સર્વ જીવ વળી હણવા નહિ, ઋણ ઉપદેશે ધર્મ હુવે સહિ, એક કરી થાપે આરંભ ધ, તે જિનમતનું ન લહે મ. ધર્મા-થ આરંભ મિથ્યાત, એહવી વાત કરે વિખ્યાત, અહુ જન માંહે જેઈમ કહે, તે પણ જૈન ધમ નવિ લહે. બે એ ભાવ જિહાં એ નહિ, તેહી જ ધર્મી સાચે સહી, એણી પર પાછુ ત્રણે તત્ત, સાચું સતાં સમકિત, (૪૭) સમકિત મૂલ ભણ્યા વ્રત ખાર, તેહના પાંચ પાંચ અતિચાર, ગુરુ સુખ સાંભળી એહુની વિગત, જાણી ટાળીશુ આતમસકત. (૪૮) જીવાદિક જિન ભાષિત તત્ત, સાચું સહતાં સમકિત, તેહ વિશે સંશય આણીએ, શંકા-દેષ તે શ્રુત જાણીએ. (૪૯) બીજા ધર્મ તણા અભિલાષ, તે કખાર કહીએ જિન–ભાષ, ધર્મ તણા ફળના સ ંદેહ, ત્રીજી વિતિગિચ્છાની રેહ. (૫૦) મિથ્યાપ્તિ પ્રશંસા કરે, તસુ પરિચયપ ૬'સણ અતિચરે, સમકિતના પંચય અતિચાર, તે તા કરીશું પરિહાર. (૫૧) એહ છતાં સતિ દુષાય, મૂળ વિના ફળ ફૂલ ન થાય, ધર્મી મૂળ તિમ સમકિત જાણુ, એહ વિના હુએ બહુ વ્રત હાણુ. (૫૨) સમકિત વિષ્ણુ વ્રત વાર અનંત, પાળતા ન થયા ભવ–અંત, કરે અભવ્ય બહુ કાય—કિ લેશ, તેા ય ન આવે સમકિત લેશ. (૫૩) તિણુ સમકિત ા મલિન હું કેય, જિનવર-વચન વિમાસી જોય, સમકિત લાધે દુર્ગંતિ ટળે, અનુક્રમે શિવપુર-પદ્મવી મળે. (૫૪)
ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org