________________
-ઘી, તેલ, ગેળ, આમ્લ, વેતસ, બેરંજાતણ ભાજન ઉઘાડાં મેલ્યાં. તે માંહી કીડી, મંકોડી, કુંથુઆ, ઉધઈ, ધીમેલ, ગરોળી, પ્રમુખ જે કઈ જીવ વિણસ્યા, સુડા સાલહી કીડા હેતુ પાંજરે ઘાલ્યા, અને રાઈ જીવને રાગ દ્વેષ લગે એકને અદ્ધિ પરિવાર વાંછી, એકનું મૃત્યુ હાની વાંછી.
આઠમે અનર્થ દંડ વિરમણ વ્રત વિષઈઓ અને જે કંઈ અતિચાર પક્ષ દિવસને વિષે સૂઠમ, બાદર, જાણતાં, અજાણતાં હુઓ હોય તે સવિ હું મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડ[૧૨]
નવમે સામાયિક વ્રત પાંચ અતિચાર. તિવિહે દુપ્પણિહાણે, અણવઠ્ઠાણે તહા સઈ વિહણે,
સામાઈય વિતહકએ, પઢમે સિખાવએ નિદે.
સામાયિક માંહિ મન આહટ્ટ હટ્ટ ચિંતવ્યું. વચન સાવઘ બિલ્યુ. શરીર અણપડિલેહયું હલાવ્યું. છતી શક્તિએ સામાયિક લીધું નહી. ઉઘાડે મુખે બોલ્યા. સામાયિક માંહિ ઉંઘ આવી. વીજ દીવા તણી ઉજેહી લાગી. વિકથા કીધી. કણ, કપાસિયા, માટી, પાણી તણ સંઘદ્ર હુઆ મુહપત્તી સંઘઠ્ઠી. સામાયિક અણપૂગે પાળ્યું. પારવું વિચાર્યું.
નવમે સામાયિક વ્રત વિષઈએ અને જે કઈ અતિચાર પક્ષ દિવસને વિષે સૂમ, બાદર, જાણતાં, અજાણતાં હુએ હેય તે સવિ હું મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડ. [૧૩]
દસમે દેશાવગાસિક વ્રતે પાંચ અતિચાર. આણવણે સિવણે, સદે રૂવે આ પગલફવે, દેસાવગાસિમિ, બીએ સિખાવએ નિંદે.
આણવણષઓગે, સિવણપૂગે, સદ્દાણવાઈ, રૂવાણુવાઈ, બહિયા યુગલ પખવે. નિયમિત ભૂમિકા માંહિ બાહિરથી અણુવ્યું. આપણ કહેથી બાહિર મોકલ્યું. શબ્દ સંભળાવી, રૂપ દેખાડી, કાંકરે નાખી, આપણું પણું છતું જણાવ્યું. પુદ્ગલ તણે પ્રક્ષેપ કીધે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org