________________
અધિક ભૂમિ ગયા. પાઠવણી આપી મોકલી. વહાણ વ્યવસાય ક. વર્ષ કાલે ગામતરૂં કીધું.
છફૂઠે દિવિરમણ વ્રત વિષઈએ અને જે કઈ અતિચાર પક્ષ દિવસ માંહી સૂકમ, બાદર, જાણતાં, અજાણતાં લાગ્યું હઓ હેય તે. સવિ હું મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડં [૧૦] સાતમે ભોગે પગ પરિમાણ વિરમણ વ્રતે પાંચ અતિચાર.
સચ્ચિત્તે પડધે, એપેલ લિએ ચ આહારે, તુચ્છ-સહિ, ભફખણયા, પડિક્કમે દેસિ સવં.
સચિત્ત આહાર, સચિત્ત પ્રતિબદ્ધ આહારે, અપોલ સહિ. ભફખણયા, દુલ સહિ ભફખણયા, તુચ્છ સહિ ભફખણયા, સચિત્ત ભફખણયા, અપકવ આહારે, દુપકવ આહારે, તુચ્છ ઔષધિ, કુણી આંબલી, એલા, બી, પોંક, પાપડી તણ ભક્ષણ કીધાં. અનંતકાય, બેળ અથાણાં, તણા ભક્ષણ કીધાં, તથા રિંગણ, વિંગણ, પીલું, પીયુ, પંપિટા, મહુડ, વડર, પ્રમુખ બહુબીજ તણા ભક્ષણ કીધાં.
સચિત્ત દવ વિગઈ, વાહ તંબલ વત્થ કુસુમસુ, વાહણ સયલ વિલવણ, ખંભ દિસિ ન્હણ-ભત્તેસુ.
એ ચૌદ નિયમ દિન પ્રત્યે લીધાં નહીં. લેઇને સંક્ષેપ્યા નહીં. સચિત્ત દ્રવ્ય, વિગય, ખાસડાં, વાહન, તળ, ફેફલ, બેસણું, શયન, પાણી, અંઘેલણ, ફળ, ફૂલ, ભજન, આચ્છાદને જે કંઈ નિયમ લઈ ભાંગ્યા. બાવીસ અભક્ષ બત્રીસ અનંતકાય માંહી આદુ, મૂળા, ગાજર, પિંડ, પિંડાળુ, કચૂરે, સૂરણ, ગિલેડાં, મરડાં, સેલરા, કુણું આંબલી, વાઘરડા, ગરમર, નલી, ગળે, વાલેળ ખાધી. વાસી કઠોળ, પિલી રોટલી, ત્રણ દિવસના અંદન (દહીં), મધુ, મહુડાં, વિષ, હેમ કર, ઘોલવડાં, અજાણ્યાં ફળ, ટીંબડું, ગુંદાં, બેર, અથાણું, કાચુ મીઠું, તિલ, ખસખસ, કેઠિબડાં, ખાધાં–લગભગ વેળાયે વાળુ કીધાં. દિન. ઉગ્યા વિણ શીરાવ્યાં, જે કઈ અને અતિચાર હુએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org