________________
ત્રીજે સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત વિષઈએ અને જે કોઈ - અતિચાર પક્ષ દિવસ માંહી સૂક્ષ્મ, બાદર, જાણતાં, અજાણતાં હુએ હિય તે સવિ હું મને વચને કાયાએ કરી મિચ્છામિ દુકકતું. [૭]
ચોથે દારા સંતોષ, પરસ્ત્રીગમન વિરમણ વ્રતે પાંચ અતિચાર
અપરિગ્રહિયા ઇત્તર, અણુગ વિવાહતિવ-અણુરાગે, ચઉલ્થ વયસ્સ-ઈયારે, પડિક્કમે દેસિ સળં.
અપરિગ્રહિતા ગમન કીધું. અનંગ કીડા કીધી, વિવાહ કારણ કીધું કામગ તણે વિષે અભિલાષ કીધે. દષ્ટિ વિપર્યાસ કીધે. આઠમ, ચૌદસ તણા નિયમ લેઈ ભાંગ્યા. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર, સુહણે સવપ્નાંતરે હુઆ.
ચોથે મૈથુન વિરમણ વ્રત વિષઈઓ અને જે કઈ અતિચાર પક્ષ દિવસ માંહી સૂમ, બાદર, જાણતાં, અજાણતાં હુઓ હોય તે સવિ હું મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. [૮]
પાંચમું સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત પાંચ અતિચાર. ધણ ધન્ન ખિત વહ્યું, રૂપ-સુવને આ કવિએ પરિમાણે, દુપયે ચઉપયંમિય, પડિકમે દેસિમં સવં.
ધન ધાન્ય પરિમાણ ઉપર રખાવ્યું. સેનું રૂપું નવવિધ પરિગ્રહ પરિમાણ લીધું નહીં. પહવું વિચાર્યું.
પાંચમે પરિગ્રહ પરિમાણ વ્રત વિષઈઓ અને જે કેઈઅતિચાર - પક્ષ દિવસ માંહી સૂમ, બાદર, જાણતાં, અજાણતાં હુઓ હોય તે સવિ હું મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડ. [૯]
છટ્રકે દિગૂ વિરમણ વ્રતે પાંચ અતિચાર. ગમણસ્સ ઉ પરિમાણે, દિસાસુ ઉર્ફે અહે આ તિરિએ ચ, વૃદ્ધિ સઈ-અંતધા, પઢમંમિ ગુણશ્વએ નિંદે.
ઉર્વ દિશે, અધ દિશે, તિર્ય દિશે જાવા આવવા તણ નિયમ લેઈ ભાંગ્યા. એક દિશી સંક્ષેપી બીજી દિશી વધારી. વિરમૃતિ લગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org