________________
દર્શનાચાર વ્રત વિષઈએ અને જે કઈ અતિચાર, પક્ષ દિવસ માંહી સૂફમ, બાદર, જાણતાં, અજાણતાં, હુઓ હોય તે સવિ હું મને વચને કયાએ કરી મિચ્છામિ દુક્કડં. [૨]
ચારિત્રાચારે આઠ અતિચાર. પણિહાણ જગજુત્તો, પંચહિ’ સમિઈહિં તોહિંગુત્તીહિ, એસ ચરિત્તાયારો, અહુવિહો હેઈ નાય.
ઈય સમિતિ, ભાષા સમિતિ, એષણ સમિતિ, આદાન-ભંડમિત્ત-નિક ખેવનું સમિતિ, પારિઠ્ઠાવણિયા સમિતિ, મને ગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ-એ અષ્ટ પ્રવચનમાતા સાધુ તણે મેં સદૈવ, શ્રાવક તણે ધર્મ સામાયિક, પિસહ, લીધે, રૂડી પરે ચિંતવ્યું નહીં, ખંડણા વિરાધના કીધી.
ચારિત્રાચાર વ્રત વિષઈઓ અને જે કેઈ અતિચાર, પક્ષ દિવસમાંહીં સૂફમ, બાદર, જાણતાં, અજાણતાં હુએ હેય તે સવિ હું મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. [૩] વિશેષતઃ શ્રાવકતણે ધર્મ સમ્યક્ત્વ મૂલ બાર વ્રત,
સમ્યકત્વ તણા પાંચ અતિચાર. શંકા કંખ વિડિછા, પસંસ તડ સંથે કુલિંગીસુ, સમ્મત્તસ-ઈશારે, પડિકને દેસિ સળ્યું,
શંકા : શ્રી અરિહંત તણો બળ, અતિશય, જ્ઞાનલક્ષમી, ગાંભીર્યાદિક ગુણ, શાશ્વતી પ્રતિમા, ચારિત્રીયાના ચારિત્ર, જિન વચન તણે સંદેહ કીધે. આકાંક્ષા: બહ્મા, વિષ્ણુ, મહેશ્વર, ક્ષેત્રપાળ, ગોગે, આશપાલ, પાદર દેવતા, ગેત્ર દેવતા, દેવ દહેરાને પ્રભાવ દેખી રેગ આવે ઈહલોક પરલોક અર્થે પૂજ્યા, માન્યા. બૌદ્ધ, સાંખ્ય, સંન્યાસી, ભરડા, ભગત, લિંગીયા, યોગી, દરવેશ, અનેરાઈ દર્શનીયાનું કષ્ટ મંત્ર ચમત્કાર દેખી પરમાર્થ જાણ્યા વિણ ભૂલાવ્યા, વ્યાયા. કુશાસ્ત્ર શીખ્યાં, સાંભળ્યાં. શ્રાદ્ધ, સંવત્સરી, હોળી, બળેવ, માહી પૂનમ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org