________________
નંધ: અન્યત્ર આ સૂત્રમાં સાત ગાથા વધારે બોલાય છે. વંદિતુ સૂત્ર બલવાની શરૂઆતથી જમણો ઢીંચણ ઉંચે રાખવામાં આવે છે. ગાથા તેંતાલીસ પૂરી થયા પછી ઢીંચણ નીચે મૂકી, ચરવળે હેય તે ઉભા થઈને યા બેસીને આ સાત ગાથા ૪૪ થી ૫૦ બેલવામાં આવે છે: જાવંતિ ચેઈઆઇ,–જેટલાં ચિ ( જિન પ્રતિમાઓ) ઉદ્દે આ અહે આ તિરિ અ લે અ–ઉર્વલક (વર્ગમાં ), અલક
(પાતાળમાં ), તથા મધ્યલેક (મનુષ્યલેક) માં છે, સવાઈ તાઈ વંદે,–તે સર્વને હું વંદન કરું છું, ઈહ સંતે તત્થ સંતાઈ. (૪)–અહિં રહ્યા છતાં ત્યાં રહેલાને. જાવંત કે વિ સાહુ,–જેટલા કોઈ પણ સાધુઓ ભરહે-રવય-મહાવિદેહે અ–(પાંચ) ભરત, (પાંચ) એરવત તથા (પાંચ)
મહાવિદેહ ક્ષેત્રમાં, એટલે પંદર કર્મભૂમિમાં) છે. સવૅસિં તેસિં પણુઓ –તે સર્વને હું નમે છું–નમન કરું છું, તિવિહેણ તિરંડ વિરયાણ. (૪૫) –(મન વચન કાયાએ કરીને) ત્રણ
પ્રકારના ત્રણ દંડથી ત્રિકરણ પૂર્વક (મન વચન કાયાના અશુભ વ્યાપાર પોતે કરતા નથી, અન્ય પાસે કરાવતા નથી, અને કરનારને અનુમોદતા નથી) વિરામ પામ્યા છે તે સર્વને.
(શ્રાવક કઈ રીતે દિવસે પસાર કરવાની ઈચ્છા રાખે?) ચિરસંચિઅ–પાવ પણાસણ ઈ–ઘણા કાળનાં એકઠાં કરેલા પાપને
નાશ કરનારી, ભવ–સય–સહસ્સ-મહણીએ,–સો હજાર ( લાખ) ભવને હણનારી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org