________________
(આઠમું વ્રત-ત્રીજુ ગુણવત-અનર્થ દંડ વિરમણ વ્રત) -સચ્ચિ -મુસલ-તર–શસ-અનિ, સાંબેલું અને યંત્ર વગેરે, તણ-કડે મંત-મૂલ બેસજે-ઘાસ-કાષ્ઠ (લાકડાં), સાપ, વગેરે
ખીલવવાના મંત્ર, (નાગદમણી વગેરે જડીબુટ્ટી),
તથા ઔષધ (ગેળી. ચૂરણ, વગેરે), ( દિને દવાવિએ વા–પોતે આપવાથી તથા બીજા પાસે અપાવવાથી
તથા અનુમૈદવાથી, પડિકમે દેસિ સવં. (૨૪)–દિવસના જે અતિચાર લાગ્યા હોય
તે બધા પડિકામું છું. હાણું-વઢણ વન્નગ –(૧) સ્નાન (અણગળ પાણીએ ન્હાવું), (ર)
ઉદ્વર્તન (પીઠી ચળી મેલ ઉતારે), (૩) વર્ણક (અબીલ,
ગુલાલ વગેરેથી રંગ લગાડ), વિલેણે સદ–વ-રસ-ગંધ,-(૪) વિલેપન (કેસર-ચંદનથી વિલેપન
કરવું), (૫) વાજંત્ર વગેરના શબ્દ સાંભળવા, (૬) રૂપ નિરખવું, (૭) ખટુ રસનો સ્વાદ કરે, (૮) અનેક જાતના
સુગંધી પદાર્થો સુંઘવા, વસ્થા-સણ આભરણે,-(૯) વસ્ત્ર, આસન તથા ઘરેણાં વગેરે અનેક
ઉપભોગ કરતાં, પડિક્રમે દેસિ સળં.-(૨૫)–દિવસના જે અતિચાર લાગ્યા હોય તે
બધાને હું પડિકણું છું. (અનર્થ દંડ વિરમણ વ્રતના પાંચ અતિચાર) કંદપે કુક્કઈએ,-(૧) કંદર્પ–(કામ–ભેગ-વિકાર વધે તેવી વાત
કરવી તે). (૨) કૌકુચ (કામ-વિકાર ઉત્પન્ન
કરનારી કુચેષ્ટા કરવી તે), મહરિ અહિગરણુ ભેગ અઈરિત્ત,-(૩) મૌખર્ય (મુખ વડે
હાસ્યાદિકથી જેમ તેમ અઘટિત બોલવું અથવા કોઈને કષ્ટ પડે તેવી ગુપ્ત વાત મુખથી બેલવી તે), (૪) અધિકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org