________________
૧૧૬
(૧૨) ઔપપાતિક (૧૩) રાયપ્રનીય (૧૪) જિવાભિગમ (૧૫) પ્રજ્ઞાપના (૧૬) જબુદ્વીપ પ્રજ્ઞપ્તિ (૧૭) ચંદ્ર પ્રજ્ઞપ્તિ (૧૮) સૂર્ય પ્રજ્ઞપ્તિ (૧૯) કલ્પિકા (૨૦) કલ્પાવતંસિકા (૨૧) પુષ્પિકા (૨૨) પુષ્પગુલિકા (૨૩) વૃણિ દશાંગ.
ચરણ સિત્તરીના ૭૦ ભેદ ઃ ૫ મહાવ્રત, ૧૦ ક્ષમા વગેરે (ઉપર ૧૫ થી ૨૪) શ્રમણ ધર્મ, ૧૭ પ્રકારે સંયમ, ૧૦ પ્રકારે વિયાવૃત્ય, ૯ પ્રકારે બ્રહ્મચર્યની વાડ, જ્ઞાન દર્શન ચરિત્ર ૩, ૧૨ પ્રકારે તપ, ૪ કષાય નિગ્રહ
: કુલ ૭૦ ભેદ, કરણ સિત્તરીના ૭૦ ભેદઃ ૪ પિંડ વિશુદ્ધિ એટલે આહાર, ઉપાશ્રય, વસ્ત્ર તથા પાત્ર ૪૨ દોષ રહિત ગ્રહણ કરવા, પ સમિતિ, ૧૨ ભાવના, ૧૨ પડિમા, પ ઇન્દ્રિય નિરોધ, ૨૫ પડિલેહણ, ૩ ગુપ્તિ તથા ૪ અભિગ્રહ (પ્રતિજ્ઞા : દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ) : કુલ ૭૦ ભેદ.
સાધુ : મોક્ષ માર્ગ સાધવા પ્રયત્ન કરે તે સાધુસંયમધારી, પરોપકારી, ભદ્ર પુરુષ. તેમના ૨૭ ગુણોઃ ૬ ગુણઃ પાંચ મહાવ્રત તથા છટૂડું રાત્રિભૂજન વિરમણ વ્રત,
છ વ્રત પાળે. ૬ ગુણઃ છ કાય રક્ષા (પૃથ્વી, અપ, તેજ, વાયુ, વનસ્પતિ,
ત્રસકાય રક્ષા) કરે. ૫ ગુણઃ પાંચ ઈન્દ્રિય નિગ્રહ ઃ નિરોધઃ કાબુમાં રાખવી તે.
૧૦ ગુણઃ (૧) લેભ નિગ્રહ (૨) ક્ષમા (૩) ચિત્તની નિર્મળતા (૪) વસ્ત્ર પડિલેહણું વિશુદ્ધિ (૫) સંયમ ગ યુક્ત રહેવું (પ સમિતિ, ૩ ગુપ્તિ, તથા નિદ્રા, વિકથા, અવિવેક વગેરે દૂષણ ત્યાગ કરવા.) (૬) ખરાબ માર્ગે જતાં મનને શેકવું (૭) ખરાબ વચન બોલતાં અંકુશ (૮) અગ્ય કાયા સંરોધ–વર્તન અંકુશ (૯) પરિસહ સહન કરવા (૧૦) મરણાદિ ઉપસર્ગ સહન કરવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org