________________
*
૧૦૭
કેવળજ્ઞાન પામીને ભવ્ય જેને બેધ આપતા અથવા બેધ આપવા માટે વિચરતા તીર્થકર મહારાજા તે શ્રી અરિહંત પરમાત્મા
તેમના ૧૨ ગુણ : ૮ પ્રાતિહાર્ય + ૪ અતિશય પ્રાતિહાર્યા એટલે પ્રતિહારી, દ્વારપાળ. અરિહંત પરમાત્મા જ્યાં ઉપદેશ દેવાના હોય ત્યાં દેવ દેવેન્દ્રો સમવસરણ રચે છે અને ત્યાં આઠ દિવ્ય વસ્તુઓ પ્રગટ થાય છે.
૧. અશોક વૃક્ષઃ પ્રભુના દેહથી ૧૨ ગણું મોટું આસોપાલવનું વૃક્ષ દેવતા રચે છે જેની નીચે બેસી પ્રભુ ધર્મોપદેશ આપે છે.
૨. સુર–પુષ્પ વૃષ્ટિ સમવસરણ ભૂમિમાં એક જન પ્રમાણ જળમાં તથા સ્થળમાં ઉત્પન્ન થયેલાં પંચરંગી સચિત્ત પુષ્પની વૃષ્ટિ દેવતાઓ ઢીંચણ પ્રમાણ કરે છે. પ્રભુના અતિશયને લીધે પુના જીવોને પીડા-બાધા થતી નથી.
૩. દિવ્ય વનિ : ભગવાનની ને માલકેશ રાગયુક્ત વીણા, વાંસળી વગેરેના સૂરથી દેવે પૂરે છે.
૪. ચામ: સમવસરણમાં પ્રભુ પૂર્વ દિશાએ બિરાજે છે અને બાકીની ત્રણ દિશામાં દેવતાઓ પ્રભુનું પ્રતિબિંબ વિકુ છે. ચાર બાજુ દેવતાઓ રત્નજડિત સુવર્ણની દાંડીવાળા ચાર જેડી શ્વેત ચામરે પ્રભુની બને બાજુએ ઢાળે છે.
૫. આસન: પ્રભુને બેસવા માટે દેવે રત્નજડિત સુવર્ણનું સિંહાસન રચે છે.
૬. સામંડળઃ પ્રભુના મસ્તકની પાછળ શરદ ચતુના સૂર્ય જેવું ઉગ્ર તેજસ્વી તેજનું માંડલુ દેવતાઓ રચે છે તે ભામંડળ પ્રભુના આંજી નાખે તેવા તેજને સંકમે છે-પિતાના તેજમાં સંહરી લે છે. જે ભામંડળ ન હોય તો અતિશય તેજથી પ્રભુના મુખ સામું જોઈ શકાય નહિ
૭. દેવદુ દુભિઃ પ્રભુના સમવસરણ વખતે દેવતાઓ દુંદુભિ વગેરે વાત્રે વગાડે છે. તે એમ સૂચવે છે કે, “હે ભવ્ય ! તમે મિક્ષ નગરીના સાર્થવાહ તુલ્ય આ ભગવંતની સેવા-ભક્તિ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org