SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ ઉવઝાયા મુઝ મંગલ, ઉવઝાયા મુઝ દેવયે, ઉક્ઝાતિ કિન્નઈસ્લામિ, સરામિતિ પાવર્ગ. સવ સાહુ મુઝ મંગલં, સવ્વ સાહુ મુજઝ દેવયે, સવ્વ સાહુ કિન્નઈસ્લામિ, સરામિતિ પાવર્ગ. એસે પંચ મુઝ મંગલં, એસો પંચ મુઝ દેવ, એસો પંચ કિઈસ્લામિ, સરામિતિ પાવઞ. ચંદ્રપન્નત્તિ સૂત્રમાં પ્રથમ ગાથા મંગળાચરણ રૂપે છે તેને પ્રાચીન નમસ્કાર માનવામાં આવે છે. નમિઉણ અસુર સુર ગર્લ, ભયગ્ર પરિવન્દિર્ય, ગય કિલસે અરિહે સિદ્ધાય, આયરિય ઉવજઝાય સવ્વ સાય. બીજા અનેક સૂત્રોમાં પણ નવકાર મંત્રનું માહાતમ્ય વર્ણન પ્રતિપાદિત કરવામાં આવેલ છે તે જિજ્ઞાસુએ જ્ઞાન મુનિ મહારાજાઓ પાસેથી જાણવું જોઈએ. F પ ક પંચ પરમેષ્ટિ પંચ પરમેષ્ઠિના ૧૦૮ ગુણો છે તે વિસ્તાર પૂર્વક જોઈએ. તેમના નામ તથા વર્ણ આ પ્રમાણે છે. (૧) અરિહંત-શ્વેત વર્ણ (૨) સિદ્ધ – લાલ વર્ણ (૩) આચાર્યપળે વર્ણ (૪) ઉપાધ્યાય -લીલે વર્ણ (૫) સાધુ – શ્યામ વર્ણ. ૧: દેવસ્વરૂપ અરિહંત પરમાત્માનું સ્વરૂપ અરિ=દુશ્મન. હંત-હણનાર. અરિહંત એટલે કર્મ રૂપ દુશમનને દૂર કરનાર. જીવન સર્વ કર્મ જ્યારે નાશ પામે છે ત્યારે જીવ ઉચ્ચપદ મોક્ષ પામે છે. અહંત=ગ્ય, લાયક, ઈદ્રોને પણ પૂજા યેગ્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005256
Book TitleJain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Original Sutra AuthorN/A
AuthorKumudchandra Gokaldas Shah
PublisherKumudchandra Gokaldas Shah
Publication Year1979
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy