________________
૧૦૩
તેથી ખરાબ વિચારને નાશ થાય છે અને કાર્ય સિદ્ધિ થવાથી શાંતિ–સંતોષ મળે છે.
નવકાર મહામંત્ર જૈન ધર્મને મોટામાં મોટો-અનાદિ-અનંત સિદ્ધ મંત્ર છે. તેથી તે શાશ્વત છે.
આગે ચૌવીસી હુઈ અનંતી, હશે વાર અનંત, નવકાર તણી કઈ યાદ ન જાણે, ઈમ લેખે અરિહંત. (૧)
આ કારણથી જ આ ચમત્કારિક મહામંત્રને મહિમા પારાવાર છે. આ મંત્ર જિન શાસનને શણગાર છે અને અગીયાર અંગ તથા ચૌદ પૂર્વને સાર છે. તેનું મહાસ્ય દર્શાવવા દેવ દેવેન્દ્ર પણ શકિતમાન નથી, તે મનુષ્ય તે શું ખ્યાન કરી શકે ?
જિન શાસનસ્ય સારે, ચઉદસ પુવાણ જે સમુદ્વારે, જસ્સ મણે નવકાર, સંસારે તસ્સ કિ કુણઈ ? (૨) એસે મંગલ નિલઓ, ભવવિલઓ, સયલ સંઘ સુખ જણઓ, નવકાર પરમ મંત, ચિંતિએ મિતં સુહં દેહી. (૩) અપુ કમ્પતરૂ, ચિંતામણિ કામકુંભ કામગવી, જે થાયઈ સયલ કાલે, પાવઈ સિવ-સુહું વિલિ. (૪) નવકાર ઈક્ક અખર, પાવં ફેડેઈ સત્ત અયરાઈ, પન્નાલં ચ એણું, સાગર પણ સય સમગ્મણ, (૫) જે ગુણઈ લખમેગં, પૂએઈ વિહિએ જિણ નમુક્કાર, તિર્થીયર નામ ગોએ, પાવઈ સાસય ઠાણું. (૬) અ ડ્રવ અટું સયા, અઠું સહસં ચ અઠ્ઠ કેડીએ, જે ગુણઈ નમુકકારો, તઈયભવે લહઈ મુકM. (૭) હાઈ ફુઈ, કુણઈ સુઈ, જણઈ જસ, સેસએ ભવ સમુદ્ર, ઇડ લેવે પર લોયે, સુહાણ મૂલં નમુકકારે. (૮) ભોયણ સમયે, સયણે, વિહણે, પવેસણું, ભયે, વણે, પંચ નમુક્કાર ખલુ, સમરિજજા સવ્ય કાર્લ પિ. (૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org