________________
વેધ દાવાનળ લાઈ રહ્યા રે બલઈ હૈડ એવો ચટાઈ મનમાં હેઈ રહું રે, કુણ જાણઈ પર પડ્યો, પરની પીડા થોડા જાણઈ જેહ નઈ ભાર પડઈ, તે તાણઈ, ધૂલિ વરસ્યા, હઈડઈ આપી, નેહ વેલિ ધૂરથી કાપી જી જીવન. /૧રી નેહ સંભારઈ દુઃખ દહઈરે, ગતિવર હુઈશરીરો કાગલ શી પરિ મોક લઉ રે, કોઈ નહીં ગંભીરો કોઈ નહીં ગંભીર જે સાથઈ, કાગલ પુતચઈ તુમ્હા રઈ હાથઈ. ગુણ સંભારઈ હઈડઈ. ખીજઈ આંસુ નીરઈ કાગલ ભજઈ. જી જીવન જી. ./૧૪ll
કાગલ કોના સાથે મોકલું! સંદેશો કોણ લઈ જાય? મારી વિરહ વેદના કેવી રીતે પ્રગટ કરું? હે પ્રભુ તમારા ગુણનું વર્ણન સાંભળીને આંખમાંથી આંસુ સરી પડે છે. આ તો પરદેશીની પ્રીત છે. દૈવ વૈરી થયો. મને પાંખ ન આપી. સગપણ થાય પછી સંબંધ જાહેર થયો એટલે તેને ઢાંકી શકાય નહીં. તમારા ગુણો અવર્ણનીય છે. ભક્ત પ્રભુનું સ્મરણ કરે છે તેનું વિવિધ ઉપમાઓ દ્વારા નિરૂપણ કરવામાં આવ્યું છે.
હાથી સમરઈ વંઝનઈ (વિંધ્યાચલ) રે, ચાતક સમરઈ મેહો, ચકવા સમરઈ સૂરજઈ રે, પાવસિ પંથિ ગેહો, પાવસિ પંથ ગેહ સંભારઈ ભમરૂ માલતી નવી વીસરઈ, થોડઈ કહણિ ધણી કરિ જાણ્યો. જીવન જી /૧લી.
સીમંધર સ્વામીને વીનતીની અન્ય રચનાઓમાં પ્રભુ ગુણ ગાવાની ભક્તોની સમર્થતા નથી તેનું રૂપકાત્મક નિરૂપણ કરતાં કવિ જણાવે છે કે -
(૭૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org