________________
શબ્દપ્રયોગ કરતાં જણાવ્યું છે :
એ ચંદ્રાઉલા ભાસ મઈ ગી, પ્રીતિ સમયસુન્દર મનિ પાઈ II એ ચંદ્રા ઉલઉ -ગાઈ, હજૂરઈ, તઉ યુ ઝુ આરી ફલઈ વિ નૂરઈ. એ ચંદ્રાઉલઉ સાંભલ ચોરી, હું બલિહારી પૂજ જી તોરી.
ચંદ્રાઉલા દેશીમાં આ રચના દ્વારા ગુરુ મહિમા ગાવામાં આવ્યો છે અને ‘ચંદ્રાઉલા’ નો તેમાં સ્પષ્ટ ઉલ્લેખ થયો છે.
શ્રી જિનચન્દ્રસૂરિ ચંદ્રાઉલા ગીતમ્
શ્રી ખરતરગચ્છ રાજિયઉ રે માણિક સૂરિ પટધારો સુન્દર સાધુ શિરોમણી રે, વિનયવંત પરિવારો, વિનયવંત પરિવાર તુમ્હારઉ ભાગ ફલ્યઉ સખિ આજ હમાર।
એ ચંદ્રાઉલઉ છઈ અતિ સારઉ
શ્રી પૂજ્ય જી તુમ્હે વેગિ પધારઉ ॥૧॥ જિનચંદ્રસૂરિજી રે તુમ્હે જગ મોહન વેલિ સુણિજ્યો વીનતિ રે, તુમ્હે આવઉ અમ્હારઈ દેસિ ગિસ્યા ગચ્છાપતિ રે ।।આંકણી
વાટ જોવતાં આવિયા રે હરખ્યા સહુ નર નારો રે, સંઘ સહુ ઉચ્છવ કરઈ રે ધિર ધર મંગલાચારો. રિધરિ મંગલચારો રે ગોરી સુગુરુ વધાવઉ હિનીમોરી, એ ચંદ્રાઉલઉ સાંભલખ્યો, રીહું બલિહારી પૂજજી તોરી ।।૨।।
અમૃત સરિખા બોલડા રે, સાંભલતાં સુખ થાયો,
શ્રી પૂજ્ય દરસણ દેખતાં રે, અલિય વિધન સવિજાયો અલિય વિધન સવિ જાય રે, દૂરઈ શ્રી પૂજ્ય વાંદૂ ઉગમતે સૂરઈ એ ચંદ્રાઉલ ગાઉં હજૂરઈ, તઉં ભુક્ત આસ ફલઈ વિનરઈ IIII જિણ દીઠાં મન ઉલસઈ રે, નયણે અમિય જકરંતિ ।
Jain Education International
૭૬
For Private & Personal Use Only
www.jainelibrary.org