________________
કછ વાગડ માંહિ અભિરામ રવિ નવલખઉં રસાલું ગામ તિહાં ચઉમાસ રહ્યા મનરંગિ સાનંદ ઊલટ વાધ્યો અંગિ સંવત સોલહ અઠ્યોતરઈ સજ્જન સહુકો આનંદ કરાઈ આસો મહિનુ અતિ સુખકાર સુકલ ચઉથિ નઈ સુરુ ગુરૂવાર ચઉપઈ રચવા માંડી નવી તે રસનઈ દિનિ પૂરી હવી. ભણઈ ગણઈ નઈ જે સાંભલઈ તેહ તણાં મનવંછિત ફલઈ.
અંચલગચ્છના કવિ જ્ઞાનમૂર્તિએ રૂપસેન રાજર્ષિ ચરિત્ર-ચોપાઈ-રાસ સંજ્ઞાનો પ્રયોગ કર્યો છે. (સં. ૧૬૮૪) ચોપાઈ રચનાઓની માહિતીને આધારે એટલું સ્પષ્ટ થાય છે કે કવિઓએ ચોપાઈ ઉપરાંત અન્ય છંદો-દેશીઓનો પ્રયોગ કર્યો છે. કૃતિના શીર્ષકમાં ચોપાઈના સાથે અન્ય કાવ્ય સંજ્ઞાઓનો પણ પ્રયોગ થયો છે. મધ્યકાલીન સમયમાં “રાસ' સંજ્ઞાની સાથે “ચોપાઈ કાવ્ય સંજ્ઞા પણ લોકપ્રિય હતી.
સંદર્ભ સૂચી
ચોપાઈ
૧.
ર.
જૈન ઐતિ. કા. પા. ૭૮ જૈન. ગુ. કવિ. પા. ૧/૩૩૭ જૈન. ગુ. કવિ. પા. ૨/૩૨૫ જૈન. ગુ. કવિ. પા. ૩/૫૩ જૈન. ગુ. કવિ. પા. ૩/૫૨ જૈન. ગુ. કવિ. પા. ૩/૨૨૪
૪.
૬.
૬૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org