________________
તપ સંધિને અંતે “ધત્તામાં સંધિરચના, ગુરુકૃપા અને મિતાક્ષરી ફળશ્રુતિ - પ્રયોજન દર્શાવવામાં આવ્યું છે.
પ્રકાશિત સંધિ કાવ્યની સૂચી ૧. રિસહ પારણ સંધિ ઈ.સ. ૧૧૮૨ રત્નપ્રભસૂરિ ૨. વીર જિણ પારણય સંધિ ઈ.સ. ૧૧૮૨ રત્નપ્રભસૂરિ ૩. ગયસુઉમાલ સંધિ ઈ.સ. ૧૧૮૨ રત્નપ્રભસૂરિ ૪. સાલિભદ્ર સંધિ
ઈ.સ. ૧૧૮૨ રત્નપ્રભસૂરિ ૫. અવંતિ સુકુમાલ સંધિ ઈ.સ. ૧૧૮૨ રત્નપ્રભસૂરિ ૬. મયણરેહા સંધિ ઈ.સ. ૧૨૪૧ જિનપ્રભસૂરિ ૭. અણહિ સંધિ
ઈ.સ. ૧૨૨૫થી૭૦ જિનપ્રભસૂરિ ૮. જીવાણુ સટ્રિઠ સંધિ ઈ.સ. ૧૨૨૫થી૭૦ જિનપ્રભસૂરિ ૯. નમય સુંદરિ સંધિ ઈ.સ. ૧૨૭૨ જિનપ્રભસૂરિ ૧૦. ચરિંગ ભાવણ સંધિ ઈ.સ. ૧૩૦૦ જિનપ્રભસૂરિ ૧૧. આણંદ શ્રાવક સંધિ ઈ.સ. ૧૩૦૦ વિજયચંદ્રસૂરિ ૧૨. અંતરંગ સંધિ
ઈ.સ. ૧૩૦૦ રત્નપ્રભગણિ ૧૩. કેશી-ગોયમ સંધિ ઈ.સ. ૧૪૧૭
અજ્ઞાત ૧૪. ભાવણ સંધિ
ઈ.સ. ૧૪૧૩ જયદેવમુનિ ૧૫. સીલ સંધિ
ઈ.સ. ૧૪૧૩ જયશેખરસૂરિ ૧૬. ઉવહાણ સંધિ ઈ.સ. ૧૪00 પૂર્વે નયશેખરસૂરિ ૧૭. હેમતિલકસૂરિ સંધિ ઈ.સ. ૧૪૦૦ પૂર્વે અજ્ઞાત ૧૮. તપ સંધિ
ઈ.સ. ૧૪00 પૂર્વે વિશાલરત્નસૂરિ ૧૯. અણહિ મહર્ષિ સંધિ ઈ.સ. ૧૪૩૦ અજ્ઞાત ૨૦. ઉપએસ સંધિ
ઈ.સ. ૧૫૦૦ હેમસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org