________________
૧૮. આદિ -
વંદી વીર જિનેશ્વર પાય મોહ તણુ જિણિ ફેડિ ઉવાય બોલું સાધુ-અસાધુ ગુણ કેવિ નિસણુ ભવીઆ કાંન ધરેવિ.
અંત -
ઈસ્યા સાધૂનું સરણ અણસરઓ ભવસમુદ્ર જિમ હેલાં તરૂ ભાવ સહિત ભવ ચિર ગત કરુ સિદ્ધિરમણી જિમ વેગિ વરુ.
સ્થાપના કુલક
૧૭મી સદીના બીજા તબક્કામાં થયેલા ઉપા. યશોવિજયજીએ શાસ્ત્રના પ્રકાંડ પંડિત અને શાસન પ્રભાવક તરીકે અમર કીર્તિ પ્રાપ્ત કરી છે. આ કવિની ગુજરાતી અને સંસ્કૃત ભાષાની કૃતિઓ જૈન દર્શનના જ્ઞાન અને ભક્તિ માર્ગની આરાધનામાં વધુ પ્રચાર પામી છે.
પૂ.શ્રીએ સ્થાપના કુલક – સાધુજીનાં સ્થાપના કલ્પની ૧૫ કડીમાં રચના કરી છે. સ્થાપનાના રંગ અને આવર્તથી લાભ અને નુકસાનની માહિતી આપી છે.
૧૯. પૂર્વ નવ માંથી ઉદ્ધરી, જિમ ભાખે શ્રી ભદ્રબાહુ રે, સ્થાપના કલ્પ અમે કહું, તિમ સાંભળજો સહુ સાહુ રે. લાલ વર્ણ જે સ્થાપના, માંહી રેખા શ્યામ જેત જોય રે, આયુ જ્ઞાન બહુ સૂરિવદે, તે તો નીલકંઠ સમ હોય રે. શ્વેત વર્ણ જેહ સ્થાપના, માંહી પીતબિંદુ તસ નીર રે, નયન રોગ છાંટે ટલે, પીતાં ટલે શૂલ શરીર રે.
સંદર્ભ સૂચિ
૧.
૨.
3.
૪.
૫.
કુલક સન્દોહ
કુલક સંગ્રહ પા. ૪૨/૫
એજન પા. ૪૫૭
એજન પા. ૨૪/૪
એજન પા. ૬૭/૬
Jain Education International
૧૧
For Private & Personal Use Only
www.jainelibrary.org