________________
વીર નિણંદ જગત ઉપકારી, સહસાવનમાં એક દિન સ્વામી, વીરકુંવરની વાતડી કેને કહિએ, વંદો વીર નિણંદ રાયા, ચંદ્રપ્રભુ જિન ચંદ્રમા રે, પુરૂષોત્તમ રમતા છે તારા મનમાં, નાભિ રાજા કે દ્વાર, ઋષભનો વંશ રયણાયરું રે, આદિ જિણંદમયા કરો, વામાજીનો કુંવર લાડલો, અરનાથકુંસદા મોરી વંદના.
૫. ઉપદેશાત્મક દેશીઓઃ મ મ કર માયા કારમી રે, આદર ગુણ ક્ષમા જીવ, પરિગ્રહ મમતા પરિહરો, સુણ ગુણ રે ગૌતમ સમય મ કરીશ પ્રમાદ, મન માયાના કરનારા રે, જરા જોને તપાસી તારી કાયા.
૬. પ્રકૃતિ વિષયક દેશીઓ : મારા અંબાના વડલા હેઠે ભર્યા સરોવર લહલહેરી તાપી નાહ્યાનું પુણ્ય રે, આસો માસો શરદ પૂનમની રાત જો. વગેરે.
૭. સઝાયની દેશીઓ: ધોબીડા તું ધોજે મનનું ધોતિયું રે, આજ મહારે એકાદશી રે, ઝાંઝરિયા મુનિવર ધન ધન તુમ અવતાર, અરણિક મુનિવર ચાલ્યા ગોચરી ધારિણી મનાવે રે, મેઘકુમારને રે, મરૂદેવી માતા ઈમ ભણે, સાંભળજો મુનિ સંયમ રાગે વીરે વખાણી રાણી ચેલણા રે, કિસકે ચેલે કિસકે પૂત. (વૈરાગ્ય ભાવ)
(૨ ૩૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org