________________
અત્રે નમૂનારૂપે દેશીઓની માહિતી પ્રગટ કરવામાં આવી છે.
૧. કૃષ્ણ ભક્તિ વિષયક દેશીઓઃ (જીવનના પ્રસંગોના સંદર્ભમાં) મધુવન મેં મેરે સાંવરીયા, કુબ્બાને જાદુ ડારા ઊભો રહેને ગોવાળિયા તારી તારી વાંસળી મીઠી વાય, અમે વાટ તુમારી જોતાં રે સાચું બોલો શામળિયા, કૃષ્ણ. અબોલડા શ્યાના લો છો હું તો મોહી ૨ નંદલાલ મોરલીને તારી, ગોપી મહિ વેચવા ચાલી મટુકીમાં ગોરસ ઘાલી, કહે કમલા ગોપાળ પ્રતે રે.
૨. સંગીતના રાગ સાથે સંબંધ ધરાવતી દેશીઓઃ પાસ જિવંદા પ્રભુ મેરે મન વસિયા - રાગ કહેરબા, તાલ હુમરી આઈ ઈંદ્રનાર - ઠુમરી ઝીંઝોરીની - તાલ પંજાબી જગત ગુરુહીરજી રે - રાગ મારૂં, ગિરૂઆ રે ગુણ તુમ તણા - રાગ ધનાશ્રી વિમળાચળ નિતું વંદીએ - રાગ દેશોખ અબ તો પ્રભુ મોહે લે લી શરણ - રાગ ભૈરવી નાથ ગજકા બંધ કેરો છુપાયા - વઢસ, એક દિવસ નિગોદમાં -રાગ ભીમપલાસ હમ મગન ભયે પ્રભુ ધ્યાન મેં - રાગ સારંગ તમે જો જો રે - રાગ સારંગ
૩. તત્ત્વજ્ઞાનના વિચારો દર્શાવતી દેશીઓઃ મિથ્યાત્વ વામીને કોસ્યા સમકિત પામી રે, બાળપણે યોગી હુઆ માઈ, ભિક્ષા દો ને દેખો ગતિ દેવની, ધન્ય ધન્ય જિનવાણી.
૪. તીર્થકર વિષયક દેશીઓ: નાભિરાયા ઘરે નંદન જનમીયા, મહાવીર પ્રભુ ઘેર આવે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org