________________
સામાયિક કરનાર જીવ બાંધે છે. (પા. ૪૫ - ૭)
શીલનો મહિમા (૨૪-૪) ૪. નરયદાવાર નિરંભણ કવાડસંપુડસહોઅચ્છાય,
સૂરલોઅધવલ મંદિર, આરહણો પવરનિસ્તેહિં.
શીલ જ નરકના દ્વાર બંધ કરવાના કમાડની જોડ જેવું જબરજસ્ત છે અને દેવલોકના ઉજ્જવલ વિમાનો ઉપર આરૂઢ થવાને ઉત્તમ નિસરણી સમાન
જીવાનુશાસ્તિક્લક (૬૭-૬) ૫. રે જીવ કિનપિચ્છસિ! ઝિજ્જત જુવ્વર્ણ ધણું જીએ;
તહવિ હું સિગ્ધ ન કુણસિ, અધ્વહિયં પબરજિનધર્મો. દી.
હેજીવ, યૌવન, ધન અને જીવિતને નાશ પામતાં શું તું નથી જોતો? તો પણ આત્મ હિતકારી શ્રેષ્ઠ જીવનધર્મને કેમ તું નથી કરતો? નથી આદરતો?
વૈરાગ્ય કુલક (૯૨-૧૪) ૬. જે પુણે અસુઈ કમે ઇચિય જીવ! તે સમણુહવસિ,
ન ય તે શરણા સરણે કુગઈએ ગચ્છમાણસ્સ /૧૪
હે જીવ! તે ધનનો સંચય કરવામાં એ કરેલા પાપનો દુઃખરૂપ અનુભવ તારે એકલાને કરવો પડશે. દુર્ગતિમાં જતાં એવા તને તે સ્વજનો શરણ આપશે
નહીં.
કર્મ કુલક (પા. ૭૩-૫) વીસ વીરરસ ઉવસગ્ગા જિણિંદસ્સાવિ દારૂણા, સંગમાઓ કહે હુતા? ન હતું જઈ કમ્મય. /પા જો કર્મન હોય તો તીર્થંકર વીર પરમાત્માને પણ સંગમદેવથી ભયંકર
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org