________________
કુલક સન્દોહઃ ૧. ધમ્મારિ ગુણો વઈસ કુલય - ધર્મને માટે યોગ્ય ગુણોપદેશ ૨. ઉવએસ કુલય
- ઉપદેશ ૩. ધમ્મો વ એસ કુલય
- ધર્મોપદેશ ૪. દિવોએસ કુલય
- હિતોપદેશ ૫. અણસાસય કુલય
- અનુશાસન સામણગુણ સિમ્બા કુલય - શ્રમણ ગુણ શિક્ષા ધમ્મોવ એસ કુલય
- ધર્મોપદેશ ૮. સમ્મતુષ્પાહ વિહિ કુલય - સમતા - ઉત્પાદ વિધિ ૯. રમણત્તય કુલય
- રત્નત્રય ૧૦. પવૅજ્જા વિહાણ કુલય
- પ્રવજ્યા ૧૧. મનોનિગ્રહ ભાવ કુલય - મનોનિગ્રહ ૧૨. સંવેગ કુલય
- સંવેગ ૧૩. સંવેગ મંજરી કુલય ૧૪. ભાવણા કુલય
- ભાવના ૧૫. મંગલ કુલય
- મંગલ ૧૬. આય સંબોહ કુલય ૧૭. સમ્મત કુલક
પૂ. માણિક્યસાગરસૂરિનું કુલક સબ્દો માત્ર મૂળ શ્લોકો સાથે છે.
પરમાઆરાધ્ય, શાસન પ્રભાવક, જૈન રત્ન કવિ કુલ કિરીટ શ્રીમદ્ આચાર્ય વિજય લબ્ધિસૂરીશ્વરજી મ.સા.ના ચરણોપાસક પૂ.પં.શ્રી પદ્મવિજયજી ગણિવર્યજીએ સં. ૨૦૧૯માં કુલક સંગ્રહ (સાથે) નું સંપાદન કર્યું છે જેમાં ૧૯ કુલક કાવ્યોનો સંચય છે. આ કુલકના વિચારો બોધપ્રદ (ઉપદેશાત્મક) હોવાની
( ૨ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org