________________
ગણાય છે. મન્ડજિણાણની સઝાયમાં શ્રાવકનાં કૃત્યોની માહિતીના સંદર્ભમાં સર્વપ્રથમ જિનાજ્ઞાપાલન છે. જિનાજ્ઞાપાલન એ જૈનનું પ્રથમ લક્ષણ છે. અત્રે અંચલગચ્છની હુંડી તે ગચ્છના સંદર્ભમાં જિનાજ્ઞાપાલનની માહિતી પ્રાપ્ત થાય
શ્રી જિનાજ્ઞા વિધિપક્ષ (અંચલ) ગચ્છની હુંડી
ઢાળ પહેલી સિરોહી મુખમંડણો જી રે, ભેટ્યો આદિ નિણંદ; તુમ દરશન દેખી કરી જી રે, પામ્યો પરમાનંદ રે. જીવડા, આરાધો જિન આણ. ૧ આણ વિના જીવ અતિ રૂલ્યોજી, મેલ્યું મતનું માણ રે. જીવડા... ૨ અરિહંત દેવ, ગુરુ સાધુજી રે, કેવળી ભાષિત ધર્મ; ત્રિણ તત્ત્વ સુદ્ધાં ધરો જી, સુણજો તેહનો મર્મરે. જીવડા... ૩ જિન પ્રતિમા સૂત્રે કહી જી રે, નિક્ષેપે ચિહું જાણ; ઠવણસચ્ચા તે થાપના જી, તેહની ભ્રાંતિ મ આણ રે. જીવડા... ૪ સાતમે અંગે સમું જુઓ જી, આનંદને અધિકાર; વંદી અંબડ શ્રાવકે જી, ઉવવાઈ સૂત્ર મજાર રે. જીવડા... ૫ શરણ કરીને ઉતપને જી, સોહમ, અસુર કુમાર; તિહાં જિનપ્રતિમા નિ પરે જી, શણાગત સાધારરે. જીવડા... ૬ જંઘાહર વિદ્યાહરુ જી, ચેત્યે વંદન જાય; ભગવતી સૂત્ર ભાખીયો જી, ઉત્થાપી તે કાંઈ રે. જીવડા... ૭ દશમે અંગે પ્રતિમા તણો, પ્રગટ વૈયાવચ્ચ જોઈ; ફલ તીર્થંકર ગોત્રનું જી, ઉત્તરાધ્યયને હોય રે. જીવડા... ૮
૧૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org