________________
ઉલ્લાસથી વૈભવ યુક્ત પદપ્રદાન મહોત્સવ ઉજવાયો હતો. ઉપરોક્ત વિષયને અનુલક્ષીને કવિએ ધર્મલક્ષ્મી મહત્તરા ભાસની રચના સાત ઢાળમાં કરી છે. કવિએ સાતમી ઢાળની ૫૦મી કડીમાં ‘ભાસ’ શબ્દ પ્રયોગ થયો છે. મધ્યકાલીન કવિઓએ જે તે કાવ્ય પ્રકારનો પોતાની કૃતિમાં આરંભ કે અંતમાં ઉલ્લેખ કરેલ છે.
છે.
‘શ્રી મુહત્તરા એ ભાસ કરેસિ, ઓસવંસિ આનંદમુનિ.’
ઉપરોક્ત ભાસ ચરિત્રાત્મક નિરૂપણના દૃષ્ટાંતરૂપે પ્રગટ કરવામાં આવ્યા
૧૭. સીમંધર સ્વામી ભાસ
સીમંધર સામી સુણેઈ એક મો૨ઈ મનિ આરિત હોઈ અચરત મુજ હૃદય ભીતરિ સ્વામી તું વસિઈ વસઈ । એ લોક માંહિ ઈમ કહીજે મહા વિદેહે છઈ તે કિસીઈ એહ સંદિહ પૂછઉ શ્રી સીમંધર સામીયા ભગત ભોલી ભણી કહ ઈસઉ હીયડ લઈ વિશ્વાસીયા. ૧
જિમ રવિ વિરલઉ કમલા વિકાસઈ
નિમતિમ પ્રભુ તું મુજ મનિ ઉલ્લાસઈ ઉલ્લાસ કિરઉ અનંત બલ તુમઈ બલિગ્રહિઉ આપણેઈ જાણીપ્રિઈ જઉ નીસઈ મુજ મનીથી કઉ માટી પમઈ
ચઉતીશ અતિશય સહી સ્વામી બાર પરષદ સોહએ તું વિહરમાણ મહા વિદેહ તું શ્રિણી ત્રિભુવન મોહએ. ૨ આજ ઉદયવંત પ્રભુ તું કેવલી પરતષિ પેખુતવ પૂજઈ મનરુલી. મુજ ફલિ પૂરઉ કમ્મ ચૂરઉ અનંત અનંતો ભવતણાં તુમ્હ નામ લેતા, પાપનાસઈ કીયા છઈજે અમ હર્ષ ધણી, ઇહારછુકા સમરઉ સ્વામી તુમ્હ નઈ જ્ઞાનબલી જાણેઈ સીઉં ધરમ લાભ જિમ હું શીતલઉ તિમ ન દીઉં તે
Jain Education International
૧૭૦
For Private & Personal Use Only
www.jainelibrary.org