________________
આ પ્રાચીન સંદર્ભો ઉપરથી હરિયાળીની ભૂમિકા જાણી શકાય છે અને કાવ્ય તરીકે પણ પ્રાચીન છે. મૂળ સંસ્કૃત-પ્રાકૃત અને પછી ગુજરાતીમાં હરિયાળીઓ રચાઈ છે. હિન્દી, અંગ્રેજી, મરાઠી, બંગાળી વગેરે ભાષાઓમાં આ પ્રકારનાં કાવ્યોનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. જૈન સાહિત્યની આ ચમત્કારપૂર્ણ અને બુદ્ધિચાતુર્યવાળી હરિયાળીઓ કાવ્ય વિશ્વમાં ગૌરવપ્રદ સ્થાન ધરાવે છે. હરિયાળી સ્વરૂપ અને વિભાવનામાં હરિયાળી વિશે સાર્થ માહિતી પ્રગટ કરી છે તે પુસ્તકને આધારે હરિયાળીઓ વિશે અજબ-ગજબની માહિતી પ્રાપ્ત થાય તેમ છે. આ ભૂમિકા હરિયાળી સમજવા માટે ઉપકારક નીવડે તેવી છે.
સંદર્ભ સૂચી: ૧. ગુજ. સાહિત્ય સ્વ. પા. ૫૦ ૨. ગુજ. સાહિત્ય સ્વ. પા. ૫૫ ૩. ગુજ. સાહિત્ય સ્વ. પા. પર ૪. ગુજ. સાહિત્યસ્વ. પા. ૨૭ ૫. ગુજ. સાહિત્ય સ્વ. પા. ૨૯ ૬. ગુજ. સાહિત્ય સ્વ. પા. ૬૬ ૭. કુવલયમાળા પા. ૨૪૫ થી ૨૪૮ ૮. શૃંગારમંજરી પા. ૩૧ થી ૩૩
(૧
૬ ૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org