________________
અજીત ઉવાચ :જગમાં અશ્રુચિ કિસિઉ હવઈ, કોમલ સિંઉ કમલાહ. દમયંતિ વરનામ તન, નામ કિસિઉ કટકાંહ. ૩૮૮ સરલ કિસિ૬ પંકજ-નલિ, કુંણ રખુઈ નગરાંત, કિસિફે જણાવઈ આચરણ, કવણ સહાય ખલાહ. ૩૮૯ કુણ નિષેધા રથ હવઈ, બ્રાહ્મણ વલ્લભ કોઈ, મુખમંડન કેહવુ નીંચ જન, વિરહી કેહવું જોઈ. ૩૯૦
શીલવતી ઉવાચ : મદનવેદનાસાકુલ, ૧૮, મંજરીસનાથજાતિ ૧, અષ્ટદલકમલ ૨, ગોમુત્રિતા ૩, વ્યસ્તસ્મત ૪, બહિર્વાધિકા ૫, દ્વિચિત્રગર્ભિત ૧૮.
ना
सा
Eas
અજિત ઉવાચ :જલ અભિ માનસ કુસુમ-સર, મહેરવ મઝિમ કલેશ, સુખ ભય ગહવર નામ કુણ, ગોરી ઉત્તર દિસિ. ૩૯૧ શીલવતી ઉવાચઃ કંદર્પ ૧, કંદલ ૨, કંદર૩, કાકપદોત્તરજાતિ. ૧૯
સ
૧૫૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org