________________
અભિલાષા કરનારે લખી મોકલ્યા.
૮. કવિ જયવંતસૂરિની શૃંગારમંજરી-શીલવતી રાસની રચનામાં અજિતન અને શીલવતી વચ્ચેના વાર્તાલાપમાં સમસ્યાનો પ્રયોગ થયો છે. મધ્યકાલીન કાવ્યોમાં આ પ્રકારનું એક લક્ષણ કાવ્યમાં આકર્ષણ જમાવે છે. જિજ્ઞાસાપૂર્તિથી પરિતોષ અનુભવાય છે. નમૂનારૂપે રાસની સમસ્યાઓની માહિતી નીચે પ્રમાણે છે. અજિતસેન-શીલવતીના બુદ્ધિચાતુર્યનો પણ તેનાથી પરિચય થાય છે. વર્ણનાત્મક હરિયાળીઓની રચનાના મૂળમાં સમસ્યા રહેલી
છે.
અજીત ઉવાચ : કુણ નિષેધા રથ હવઈ, કુણ પશ્ચિમ દિશિ સ્વામિ ગોરી કમલા-નાહ કુણ, કુણ હવઈ ધરણી નામ. ૩૮૫ શીલવતી ઉવાચ : ................. અજીત ઉવાચ : ધન ધન સ્તન પીન યુગ, નિર્જિત નવનિ કુરંગિ, નનનન મમમન અહઈ અહ, કુણ કહઈ પહિલઈ સંગિ. ૩૮૬ શીલવતી ઉવાચ - નવવધૂ, વર્ણોતરજાતિ. ૧૭ અજીત ઉવાચ :લંપટ શિર પીયુષ-પ્રિય, અશ્રુચી ભૂચર નામ, વસંગ ઉત્તમ ભય કુહુ, કેહવું ભમર સુજાણ. ૩૮૭ શીલવતી ઉવાચઃ જાતીસુમનસિસાદર, અષ્ટદલકમલજાતિ. ૧૮
ક
h
(૪
(૧૫૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org