________________
ગૂઢ ચોથો પાદ” એ નામલક્ષણવાળી સમસ્યામાં પ્રથમ ત્રણ પાદમાં | ચોથો પાદ છુપાયેલો હોય છે. ગૂઢ ચોથો પાદ આ પ્રમાણે :
સુણો ભામિએસો આસણં મધુલિંગ-પત્તો હં. કર્ણદે સુણવયણે.
શૂન્ય ભણું છું, મૃત્યુનાં ચિહ્નો નજીક જણાય તેવો બન્યો છું. તું કાન દે અને વચન સાંભળ.
આમાં ચોથો ગૂઢ પાદ કયો છે? સુભએ આલિંગણ દેસુ હે સુભગ! તું આલિંગન આપ.
બાકીની સમસ્યાઓનું લક્ષણ પણ નામથી જ જાણવું. “ભણિએવિયા' આ પ્રમાણે જાણવી.
એક બુદ્ધ ભિક્ષુકે કહ્યું કે કારમાં રહીને ભિક્ષા આપ તો હે હાલિકપુત્રી! તું શેરીમાં જલદી કેમ નીકળી? અહીં ભિક્ષા માટે નીકળેલા ભિક્ષુએ મઠમાં આવવા સંકેત કર્યો.
હિયયં ગાથા આ પ્રમાણે :
વહેલી સવારે હાલિકપત્ની પ્રથમ ઘરના બારણાંમાંથી બહાર નીકળી ત્યારે કલંબપુષ્પ દેખીને દુઃખી થયેલી રડવા લાગી.
અહીં કલંબપુષ્પ સ્થાપન કરીને પ્રિયતમે નક્કી કરેલા સંકેતનો ભંગ કર્યો એવો અર્થ છે.
પોહ' આ પ્રમાણે :
હું કદાપિ શયનમાં રમી નથી. તેમજ સુજનમાં કોઈ વખત વસવાટ કર્યો નથી. નામ પણ મેં ગ્રહણ કર્યું નથી. કેમ? કારણ કે પ્રિયતમ પરદેશ ગયા છે તેને યાદ કરું છું.
આ પ્રમાણે પણ પોસ્ડ' થાય -
(૧૫૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org