________________
છે. કવિ સમયસુંદરની વૈવિધ્યપૂર્ણ કવિતા કલાના નમૂનારૂપ આ પ્રકારની કાવ્યરચના છે.
ટંકડ વનમાંહિ ટોડુ મીલીઉ પૂછઈ જાઈ લુગાઈ કહિ કરી નાક્ય અણઉ તેરે સાખિ કરઈ મન ભાઈ રે /૧ સોદિણઉ જાજામુખે સ્વામીનાથ અય્યારા લાલા રે, સોવિણ માનીતિણી તત્ત્વ દેખાઈ હોઈ ચતુર સુજાણ અરે પ્રીછે હાટ જાણત લેહીંગે ભલુ કીરાણઉ રાણું આણિઉ રે રા/ નાયક પૂજ પંચ મહાવ્રત સમિતિ ગુપ્તિ રખવાલા જીવયોની ષકાયાથી દૂર અભયદાન દાતારી રે ૩ી જીરે કીયા વણિય માન્યાઉ સો કાકિણી ઉછિર લીયા અરે તૂલ વસ્તુ કાકહિ પાન વોઈ લાભ અલાભ તાડરે ૪ ધ્યાઈ કરજોડી પૂનઉ ઈમઈ તુમ્હ ચિંતિવસિલે સોઈ મહાવીર જિનવર પાઍ સેવણ અવર ન દૂજા કોઈ પી. | ઈતિ અંતરંગ વણઝ//
(૧) લુગાઈ - સ્ત્રી, (૨) કીરીના - કરીયાણું, (૩) સંવેગ - દેવતા કે મનુષ્યોનાં સુખોને હૈયાથી દુઃખરૂપ માની એક શિવસુખની જે ઈચ્છા કરવા સ્વરૂપ ભાવ. (વૈરાગ્ય)
વણઝારો ગામેગામ (એક ગામથી બીજે ગામ) ફરીને વેપાર કરે છે પણ ફરવા પાછળનો મૂળ ઉદ્દેશ તો ધંધો કરીને ધન પ્રાપ્ત કરવાનો છે. સાધુ જીવનના સંદર્ભમાં અજ્ઞાત કવિ કૃત “અંતરંગ વણઝરુ' ગીત પણ સાધુ જીવનના અંતરંગવિચાર પાંચ મહાવ્રતનું પાલન, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ, ષકાયના જીવોની રક્ષા - અભયદાન આપનારા છે. આવા પ્રભુ મહાવીરના અંતરમાં વિચારો રહેલા છે. પ્રભુના સંયમ જીવનની ઝાંખી કરાવતું આ ગીત સંયમમાર્ગમાં વિચરતા પ્રભુના અંતરંગ વિચારોનું દર્શન કરાવે છે.
(૧ ૨૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org