________________
-
૧૦. સ્તવન,
હરિયાળી
હેં તો આણ વહસ્યાંજી માહરા રે સાહેબરી, ઓં તો આણ વહસ્યાંજી, આણ વહેચ્યાં, ભક્તિ કરેસ્યાં, રહસ્યાં નયણ હજુર; અરજિન આગળ અરજ કરંતા, લહસ્યાં સુખ ભરપૂર. ઓં..૧ એકને ઝંડી, બેને ખંડી, ત્રણનું જોડી નેહ; ચાર જણા શિર ચોટ કરેપું, પણનો આણી છેહ. હેં.૨ છ-સાત-આઠ-નવ-દશને ટાળી, અજવાળી અગ્યાર; બાર જણાનો આદર કરેણ્યું, તેરનો કરી પરિહાર. ઓં..૩ પણ-અડ-નવ-દશ-સત્તર-પાળી, સત્તાવીશ ધરી સાથ; પચવીશ જણસું પ્રીતિ કરેણ્યું, ચાર ચતુર કરી હાથ. મહેં...૪ બત્રીસ-તેત્રીસ ને ચોરાશી-ઓગણીશ દૂર નિવારી; અડતાળીસનો સંગ તજસ્ડ, એકાવન દિલ ધારી. ઓં..૫ વિશ આરાધી, બાવીશ બાંધી, ત્રેવીશનો કરી ત્યાગ; ચોવીશ જિનના ચરણ નમીને, પામશું ભવજલ તાગ. ..૬ ધ્યાતા ધ્યેય ને ધ્યાન સ્વરૂપી, તન-મન-તાન લગાય; ક્ષમાવિજય કવિ પદકજ મધુકર, સેવક જિન ગુણ ગાય. વ્હે..૭ અરનાથ જિન સ્તવન
ભક્તિમાર્ગ રચનાઓમાં સ્તવન વિશેષ લોકપ્રિય છે. આવશ્યક ક્રિયાઓમાં સ્તવનનું સ્થાન પ્રભુભક્તિ (ભાવમ) તરીકે મહત્ત્વનું ગણાય
T૧ ૧ ૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org