________________
પા પક્યમાન મુનિભિઃ પ્રકામ શ્રીપાર્થનામ-પ્રગુણ-પ્રકામાં ઋત્વા સ્વનાથોડત્રતતઃ સમાગાત્ સેવાકૃતહિઃ કિલ ઍલલાચ્છલાત્ ૩ વર્યસંયમસુન્દર્યા, કેશપાશઃ કિમભુતઃા વરાસ્થિતિરાભાતિ, શૃંખલા શ્યામલઘુતિ://૪ll કપાટે કૃષ્ણવલ્લીવ, ઍલા શુશુભેતરામ સ્થાપિતયે મહામોહ-નાગનાશાય નિત્યશ: //પણી પાપપાશ ચરાત-રક્ષાર્થ સાધુમન્દિરે / ધ્રુવં ધર્મ મનોરિય બન્ધનશૃંખલા ૬ll. મહામોહમૃગાદીનાં, પાશપાતાય મણ્ડિતા. છંધલાપાશ લેખેવ, ધર્મ શબ્દાતિધોષણા III સર્વતઃ છેલ્થભેદ્યાદિ-ભીત્યેષા લોહશૃંખલા ધર્મસ્થાનસ્થ સાધૂનાં, શરણે સમુપાગતા ll ll || ઇતિ કપાટ લૌહ શૃંખલાષ્ટકં સપૂર્ણમ્ II (પા. ૩૫૬)
જયકુંજર એટલે હાથીને બાંધવા માટે લોઢાની સાંકળ હોય છે, એવી આ લોઢાની સાંકળ, આ ધર્મશાળાના ચોકમાં કેમ રહી છે? તેના જવાબમાં જણાવે છે કે ધર્મશાળામાં વસાયેલી – બંધ કરાયેલી – આ સાંકળ પાપનો નાશ કરનારી છે. શિવ એટલે કે મુક્તિરૂપ મહેલમાં ચઢવા માટે જાણે કે (સીડીના) નિસરણીના પગથિયાં ન હોય?
ઉપાશ્રયના મકાનમાં દરવાજો બંધ કરવા માટે સાંકળ હોય છે તેને માટે કવિની કલ્પના ઉપાશ્રયમાં સાધુઓ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું નામ અને તેમના ગુણગાન ખૂબ જ કરે છે તે સાંભળીને મારો માલિક તો અહીં જ છે એ જણાવવા સાંકળના બહાને સેવા કરવા માટે આવેલ છે.
સાંકળને કેશ-પાશ, વાળના અંબોડાની ઉપમા આપે છે. સુન્દર એવી
૧૦૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org