________________
સહિતં સમયા રમયા મદના, મદનાભિ તિરસ્કૃતનીરરુહમ્ ॥૨॥ વદનરવિ બોધિતાનેકજનપંકજં, પંકજં બાલપાથોદસમસંચરમ્। સંચરંતું સરોજેષુ સુતમોહર, મોહરંભા ગજે પાર્શ્વનાથં મુદા ।।૩। વિહિતમંગલ મંગલ સદ્રવિ નુત જિનં સદયં સદયં જનાઃ । વિગત દેવ ન દેવનરોચિત, ગતકજામરચામરરાજિતમ્ ॥૪॥ જિન યસ્ય મનો ભ્રમરો ૨મતે, રમતે પદપદ્મયુગં સતતમ્। સતતં નવવામકરંદમિના, મિનાવવનપીયમુદ્ દમિનઃ॥૫॥ મહોદયે વામ જિનં વસંત, જિનં વસંતં શુભવલ્લિકંદે । સસ્માર પાર્શ્વ સુમનો વિમાનં, મનો વિમાનં સ જગામ યસ્ય ॥૬॥ કલ્યાણકંદે કમલ હરતું, જિને જનાનેકમલ હરંતમ્। સતાં મહાનંદમહં સ પદ્મ, પાર્શ્વ દદૌ યો દમહંસ પદ્મ III
કલ્પકલ્પોપમં પૂર્ણસોમોદય, મોદયંતં જનાન્ વંશહંસપ્રભમ્ સપ્રભ પાર્શ્વનાથં વહે માનસે, માનસેવાલવાતૂલમેનં જિનમ્।।૮।। એવં સ્તુતો મમ જિનાધિપાર્શ્વનાથઃ, કલ્યાણકંદજિનચંદ્રસા સનાથઃ । (પા. ૧૮૯)
લક્ષ્મીના સ્થાનરૂપ, સાચા એવા અનંતગુણોવાળા, કુલને માટે હાર સમાન, આંખને માટે અદંભરૂપી અમૃત જેવા અંજનરૂપ, સમતા રસવાળા, જગતના લોકોને નય–માર્ગ બતાવીને આનંદિત કરનારા, જંગલી પશુઓ માટે કેસરી સિંહની ગર્જના જેવા, સમતારૂપી સ્ત્રીથી સહિત, જે સ્ત્રીઓએ કમળની શોભાને પણ તિરસ્કૃત કરી છે એવી પણ સ્ત્રીઓના મદને-વિકારોને વશ નહિ થનારા, પોતાના મુખરૂપી સૂર્યથી અનેક મનુષ્યોરૂપી પંકજ-કમળને વિકસિત કરનારા, કમળો ઉપર ચાલનારા, અંધકારનો સાચી રીતે નાશ કરનારા, મોહરૂપી સ્ત્રી ઉપર વિજય મેળવનાર હાથી સમાન એવા શ્રી પાર્શ્વનાથ જિનને હું આનંદથી નમસ્કાર કરું છું.
Jain Education International
૯૮
For Private & Personal Use Only
www.jainelibrary.org