________________
જીતનારા, શ્રી જિનેશ્વર દેવોમાં ચંદ્ર સમાન એવા પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન હર્ષના પ્રકર્ષથી સમય આદિમાં છે એવા સુંદરે એટલે કે સમયસુંદરે આ સ્તવના
કરી છે.
C - શ્રી પાર્શ્વનાથ યમક બદ્ધ લઘુ સ્તવનમ્ પાર્શ્વપ્રભું કેવલભાસમાનું, ભવ્યામ્બુજે હંસવિભાસમાનમ્। કૈવલ્યકાન્તકવિલાસનાર્થ, ભક્ત્વા ભજેહં કમલા સન્નાથમ્ ॥૧॥ વિઘ્નાવલીવલ્લિમસંગભીર, દિશ પ્રભો મેઽભિમાં ગભીર । જગન્મનઃ કૈરવરાજરાજ, નતાગિના શાન્તિકરાજ રાજ ।।૨। તતાન ધર્મ જગનાહતાર, મદીદહ દુ:ખતતી હતા૨ । ઋચીકર૭ર્મ સતાં જનાનાં, જહાર દીક્ષારશિતાં જનાનામ્ III વેગાઢયનીષી દિ૨કા મમાદ, શ્રિયાપિ નોયો ભવિકામમાદમ્। નુત પ્રભું તે ચ નતા ૨૨ાજ, શિવે યશઃ કૈરવતારરાજ॥૪॥ ઉવષ્લેષામિહ સેવકાનાં, ત્યું માનસે પુષ્ટરસેવકાનામ્। સઘો લભંતે કમલાં જિનેશ, તે દેવ કાન્તા કમલા જિનેશ ।।૫।। યન્નામ મન્દોપિ તદા મુદાર, વદન પર્દ યાતિ વિદા મુદારમ્। પોતા પદંભસ્તરણેડવદાત; શ્રિયો જગદેવ મણેવદાતઃ ॥૬॥ ચિન્તામણિ મે ચટિતા મમાઘ, જિનેશ હસ્તે ફલિતા મમાદ્ય । ગૃહાંગણે કલ્પલતા સદૈવ, દૃષ્ટ તવાયે લલિતા સદૈવ ।।। એવં સ્તુતૌ યમકવન્દ્વનવીન કાયૈઃ, પાર્શ્વ પ્રભુર્લલિત વિતાનભયૈઃ કર્નુંઃ કરોતુ કુલકરૈવપૂર્ણચંદ્રઃ, સિદ્ધાંતસુંદ૨૨તિ વિનમસુરેંદ્રઃ ।।૮।। (પા. ૧૮૭)
શ્રી પાર્શ્વપ્રભુ કેવલજ્ઞાનથી પ્રકાશમાન છે, ભવ્ય જીવોરૂપી કમળ માટે હંસ સમાન, કેવલ જ્ઞાન રૂપી સ્ત્રીને વિલાસ કરાવનારા નાથ સમાન, કમલાની એટલે લક્ષ્મીની શોભાથી સહિત એવા પાર્શ્વનાથ પ્રભુને હું ભક્તિપૂર્વક ભજું છું.
Jain Education International
૯૫
For Private & Personal Use Only
www.jainelibrary.org