________________
કો અદ્ધા વેદ ક ઈહ પ્ર વોચતુ કુત આજાતા કુત ઇયં વિસૃષ્ટિઃા . અર્વાગ્દવા અસ્ય વિસર્જનાથા કો વેદ યત આબભૂવ || યમસૂક્તમાં પ્રશ્નોત્તર રૂપે (ઋ. ૧૦-૧૨૭-૬) કઃ કુમારજનયર્થ કો નિરવર્તિતુ કઃ સ્વિદદ્ય નો બ્રુયા અનુદેયી યથાભવત્ II (ઋ. ૧૦-૧૩૫-૫) કૂટશ્લોકના દૃષ્ટાંત તરીકે એક પ્રસિદ્ધ ઋચા જોઈએ: ચત્વારિ શૂરા ત્રયો અસ્ય પાદા કે શીર્ષે સપ્ત હસ્તાસો અસ્યા ત્રિધા બદ્ધો વૃષભો રોરવીતિ મહો દેવો મર્યા આ વિવેશ
આમ આવી પ્રહેલિકાઓ, સમસ્યાઓ કે કૂટશ્લોકોએ પ્રથમતઃ વૈદિક ઋષિઓને આકર્ષેલા છે.
વૈદિક સૂક્તોમાં, પ્રયત્નસાધ્ય મનાતાં ભારવિ, માળે, નંદનંદન કે વેંકટાધ્વરિએ પ્રયોજ્યાં છે તેવાં ચિત્રકાવ્યોનાં દૃષ્ટાંતો મળી શકે તેમ છે. અહીં કેટલાંક દૃષ્ટાંતરૂપે જોઈએ
ચક્રબંધ :
નિઃ
वरुणो
E
सूर्यो
J
Yહેવતો/ચન્દ્રમા |
वसवो
IDરેણુ,
मरुतो
रुद्रा
आदित्या
(૮૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org