________________
૧૦૧ સંખ્યાવાળા પદાર્થોનો નિર્ણયને દવાદશાંગીનું સ્વરૂપ બતાવ્યું છે. વ્યાખ્યા -પ્રાપ્તિ સૂત્રનું બીજું નામ ભગવતી સૂર છે. જીવાદિનું તલસ્પર્શી વિવેચન છે. જ્ઞાતાધર્મ કથામાં દરેક કથાનાયકનું જન્મભૂમિથી મોક્ષ સુધીનું વર્ણન છે. ઉપાશ કદશામાં શ્રમણોપાસકના જીવનો છે. અંત કૃ દ્રશામાં મોક્ષગામીઓનાં જીવનો છે. પ્રશ્ન વ્યાકરણમાં પુછાતા વિદ્યામંત્રો, અ પુછાતા વિદ્યા મંત્રો, મિશ્ર પુછાતા વિદ્યામં ત્રો અંગૂઠાદિના પ્રશ્નો, વિદ્યાતિશયો, દેવો સાથે ના દેવી સંવાદો છે. વિપાકસૂત્રમાં સુખ-દુઃખનાં કારણોની ચર્ચા છે. બારમું અંગ દૃષ્ટિવાદ છે, પણ તે હાલ નાશ પામ્યું
એ કલા સુધમસ્વામીએ જ બધા આગમો લખ્યા નથી. ચોથું ઉપાંગ પ્રજ્ઞા પના શ્રી શ્યામાચાર્યે રચેલું છે. ચતુઃ શરણસૂત્ર શ્રી વીરભદ્રગણીએ રચેલું છે. બીજા પયા ૨ચનારાના નામ હજુ સુધી જણાયા નથી. છેદસૂત્રોમાં પહેલાં બે સિવાય બાકીના ભદ્રબાહ સ્વામીએ રચ્યાં છે. મહાનિશિથ મૂળ ગણધર ભગવાન સુધમસ્વામીએ રચેલું, પણ તેનો ઉદ્ધાર શ્રી હરિભદ્રસૂરિએ કર્યો છે. નંદિસૂત્ર શ્રી દેવવાચ કગણિએ રચ્યું છે. દશવૈ કાલિકસૂત્રથી શ્રી શયંભવસૂરિએ રચ્યું છે. પિંડનિર્યુક્તિ શ્રી ભદ્રબાહુ સ્વામીએ રચી છે.
સ્મરણશક્તિ ઘટવાથી સાધુ ઓ સૂરો વિસરવા લાગ્યા. તેથી પાટલીપુત્રમાં શ્રી ભદ્રબાહસ્વામીના વખતમાં શ્રી શ્રમણ સંઘ એ કઠો થયો અને જેને જે અંગાદિ યાદ હતું તે બધું એકઠું કરી લીધું. ત્યારપછી લગભગ પાંચસો વર્ષે આર્ય સ્કંદિલાચાર્યું સૂત્રોના અનુયોગ (વ્યાખ્યા) કર્યો. એ વખતે જે સૂત્રોનાં વ્યાખ્યાનો થયાં તેને માધુરી વાચના કહે
તક છે.
महिलाशयकवादिकोशिककलमीतिवाणादशामा तक्षिातायामा यगणिविजयातजिनलश्नामाश्यिया प्रशवानीगलीराधनामकलमाथावकवर्गद्यावा छोदिवाधिला सश्रीमशिनराणिदामाश्रमाचा बाबशायमान लावतापज्ञादिलिपचीयमानांकिमान
આ જ ને ?
કે
સારો
૮૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org